Quotes by rathod Jagruti in Bitesapp read free

rathod Jagruti

rathod Jagruti

@rathodjagruti36gmail.com


એક વિચાર હમેંશા મૂંઝવે મને કે આ વિચારો ની સરહદ ક્યાં હશે?

અણધાર્યું આવી ને મહેક્યું, જઈ બેઠું પાંપણ ની પલકે. શોધે અંતર ની ઉર્મિઓ ને, ભીની લાગણીઓ છલકે. ઊડવાને તો વિશાળ નભ છે, ને તરવા ને દરિયો સામો. પણ જાણે એ સીમા એની, સંકોરી ને બેઠું પાંખો. નાં ઉડતું એ નાં એ ડૂબતું, નાં અધૂરું પણ નાં પૂરું એ તો બસ હતું એક શમણું.

Read More

મૌન એટલે સૌથી અઘરી દલીલ,
જેનો પ્રતિકાર કરવો સૌથી મુશ્કિલ !!

અવસર આનંદ નો ક્યારેકજ આવે છે ,
સપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે ,
ભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા ,
કેમ કે લાગણી ન સાગર માં ભરતીય ઓં ક્યારેકજ આવે છે

Read More

આપણે જીવન માં કઈક ખોટા શબ્દો બોલીને જૂઠને પણ સાચું સાબિત કરતા હોઈએ છે પણ તેની ખુશી લેશ માત્રની હોય છે પણ જે સાચી વ્યક્તિ હોય છે તેના જીવન માં ભલે મોડા ખુશીનું આગમન થાય છે પણ તેની લાગણી અલગજ હોય છે

Read More

લોકો ગુલાબ જોઈ ને કહે છે કે કેટલુ બદનસીબ છે આ ગુલાબ કે કાંટા મા ઉગે છે, પણ કોઈ ઍ કાંટા વિસે નથી વિચારતા જેને નસીબ થી ઍક ફૂલ મળ્યુ છે.

Read More

સંબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો,
તે હૃદયના ભાવ અને અતુટ વિશ્વાસથી ટકે છે !!

"મન", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

""તું પણ સમજે"", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More