Quotes by Pradip Chauhan in Bitesapp read free

Pradip Chauhan

Pradip Chauhan

@chauhanpradip452gmail.com


તારી યાદ પણ હવે તારા જેવી થાય છે બોલાવું છું હું છતાં ય દૂર ભાગી જાય છે.

વસંત નું આગમન તો આ દુનિયા મા થાય છે બાકી તારા ગયા પછી મારી દુનિયા મા તો પાનખર શરુ થયી છે જે પતતી જ નથી.

બસ બે જ સમય વિતાવવા અઘરા હોય છે મારા માટે એક તારા આવ્યાં પહેલા નો અને બીજો તારા ગયા પછી નો.

લાગણી છે તારા પ્રત્યે તે માટે બાકી આખી દુનિયા પડી છે જીવવા માટે.

મારું મૂલય સમજવા માટે બે ખજાના તારી સામે રાખું છું પસંદગી તારા પર છોડીશ અેક તો તારા અંતર ની આંખોથી મનેં નિહાળી મનેં તારા દિલ થી સમજ નહીતર મારાં વિયોગ પછી ની મનેં વિચાર હું બંને માં ખુશ છું કેમકે બકા જો હું તો તારી ખુશી માં જ ખુશ છું.

-- PURVI SHAH

Shared via Matrubharti.. https://www.matrubharti.com/ebite_comment.php?post_id=17540

Read More

આંખ મા આવી જાય છે પાણી; જ્યારે તારી યાદ આવે છે પુરાણી!

આભાર

આવવા તો હું પણ માંગુ છું એ દુનિયા મા પણ શું કરીએ અમારાં જેવાનું ત્યાં કાંઈ કામ નથી.

તારા મા શું હતું એ ખબર નથી પણ મારા મા હવે તારા સિવાય કશું જ નથી.

આ લાગણી ના બંધન મા હું એવો તો બંધાયો; વિશાળ ભરેલી આ દુનિયા મા હું ફક્ત તેનામાં જ ખોવાયો!