Quotes by Heena kamani in Bitesapp read free

Heena kamani

Heena kamani

@heenkamani


ઘમંડ માણસને આંધળો બનાવી દે છે.જેનામાં હું પણાનો અહમ્ હોય છે એ માણસ કોઇને સમજી શકતો નથી,કે ના તો કોઇને આદર આપી શકતો.

Read More

​જાણવા​ ​કરતા​ ​સમજવું​ ​એ​ ​ઘણું​ ​મહત્વનું​ ​છે​
​તમને​ ​જાણતા​ ​તો​ ​અનેક​ ​લોકો​ ​હશે​
​પણ​ ​જે​ ​ખરેખર​ ​તમને​ ​સમજતા​ ​હશે​
​અેજ​ ​તમારા​ ​પોતાના​ ​હશે.​

​.​
​Have a Nice ​
​Day​

Read More

Jarur Vanchjo
જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે....

દુઃખ માં તમારી....
એક આંગળી આંસુ લૂછે છે અને.,
સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!

જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે.,
તો દુનિયા થી અપેક્ષાઓ કેમ.....???

મિત્રો 2 પ્રકાર ના હોય છે.

1. *બુટ* જેવા
2. *સ્લીપર* જેવા

બુટ જેવા બધી જ ૠતુ માં જોડે હોય ..
જ્યારે
સ્લીપર જેવા ઉનાળામાં તો સાથ નિભાવે અને,
ચોમાસામાં પાછળ થી છાંટા પણ ઉડાડે..!

ભાગ્ય માં હશે તો કોઇ લૂંટી નહીં શકે.,
ભાગ્ય વગરનું

Read More