Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Shubh Ratri , goodnight

10machhindra

શું વેંચીને તને ખરીદુ,
'એ જિંદગી'
મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.
જવાબદારીના બજારમાં...
હું રોજ રાત્રે વીતેલા દિવસ ને અગ્નિદાહ આપું છું.....!
અને રોજ સવારે સમયની આંગળી પકડી જિંદગી ચલાવતો રહું છું..
ગુમાવ્યા નો હિસાબ 
કોણ રાખે ?
અહિં તો કોણ મળ્યા,
એનો આનંદ છે..!આજે પડછાયા ને પૂછ્યું,
કેમ આવે છે મારી સાથે,
તેણે પણ હસી ને કહ્યું,
બીજુ કોણ છે તારી સાથે 
        કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો.. થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો.. પ્રેમ તો માણસના આત્મા માં વસે છે.. જે મોત ની સાથે પણ નથી મરતો..?

hadres

darshanjani

Hi, Read this eBook 'મકાન નં ૧૩ પાટૅ ૨'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19859361/

pooji91

anilghori

.     *તૂ ક્યાં જાય છે...???*
      '''''''''''''''''''''''''''''
ગજલ ને ધ્યાન થી વાંચશો...

દિલ   પૂછે   છે   મારું ,
અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓
જરાક   તો   નજર   નાખ   
સામે  સ્મશાન   દેખાય  છે .
ના   વ્યવહાર   સચવાય   છે ,
ના   તહેવાર   સચવાય   છે .
દિવાળી   હોય   કે   હોળી   બધુ
ઓફિસ   માં   જ   ઉજવાય  છે 
આ   બધુ   તો   ઠીક   હતું   
પણ   હદ   તો   ત્યાં   થાય   છે .
લગ્નની   મળે   કંકોત્રી ત્યાં
સીમંતમાં   માંડ   જવાય   છે .
દિલ   પૂછે   છે   મારુ , અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓
*પાંચ   આંકડા   ના   પગાર   છે ,
પણ   પોતાના   માટે   પાંચ
મિનિટ   પણ   ક્યાં   વપરાય   છે ❓
પત્નીનો   ફૉન ૨  મિનીટ
માં   કાપીયે   પણ   કસ્ટમર
નો   કોલ   ક્યાં   કપાય   છે ❓
ફોનબુક   ભરી   છે   મિત્રોથી   પણ   કોઈનાયં   ઘરે   ક્યાં   જવાય   છે ❓
હવે   તો   ઘરના   પ્રસંગો   પણ
હાફ – ડેમાં   ઉજવાય   છે .
દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓

કોઈ   ને   ખબર   નથી   
આ   રસ્તો ક્યાં   જાય   છે ❓
થાકેલા   છે   બધા   છતા ,
લોકો   ચાલતા   જ   જાય   છે .
કોઈક   ને   સામે   રૂપિયા   તો
કોઈક   ને   ડોલર   દેખાય   છે ,
તમેજ   કહો   મિત્રો   શું
આનેજ   જિંદગી   કહેવાય   છે ❓
દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓
બદલાતા   આ   પ્રવાહમા
આપણા   સંસ્કાર   ધોવાય   છે ,
આવનારી   પેઢી   પૂછશે
સંસ્કૃતી   કોને   કહેવાય   છે ❓
ઍક   વાર   તો   દિલને સાંભળો ,
બાકી   મનતો   કાયમ   મુંજાય   છે .
ચાલો   જલ્દી   નિર્ણય   લઇએ
મને   હજુ   સમય   બાકી   દેખાય   છે .
દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓
જરાક   તો   નજર   નાખ  , 
સામે   સ્મશાન   દેખાય   

 

himchaudhari

સરયુની જીંદગીનાં પ્રવેશી રહેલાં અગમ્ય અનુભવ-નવનીતરાય અને ડો.ઇદ્રીશ વચ્ચેનો જંગ.. ડો.ઇદ્રીશે અબ્દુલને સરયુની પાછળ એની જાસુસી કરવા લગાડી દીધો. જયપુર આવી પહોચ્યો છે પ્રવાસનો રસાલો હવે સરયુનો કુંડાળામાં પગ પડ્યો... હવે કેવા કેવા રંગ બતાવશે કે એ જોશે હવે પછીનાં પ્રકરણોમાં વાંચો હવે એક પ્રકરણના ચૂકશો.......
Read my book 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 8' on MatruBharti App.
http://matrubharti.com/book/19859323/

daksheshinamdardil