Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

mati na putla tane shenu abhiman6

vishaljogi

sitaram

vishaljogi

તું હ્રદય ના કોઇ એક ખુણે જરી
આવીને જો હજુ પણ ત્યાંજ છું,

આકોરી કટાક આંખો પલાળી જરી,
લાગણીને જો હજુ પણ ત્યાંજ છું.

pritamurfashish202420

આજે લોકોને એક જ શોખ જરુર હોયછે તે પણ સવારના પહોરમાં
કબૂતરને ચણ નાખવાનો...
જેમકે ઘઉં જુવાર બાજરી કે કયારેક ડાંગર વગેરે...
આ એક મોર્નીંગ ક્રિયા છે...સારી વાતછે ને સારુ કામ પણ કહી શકાય.
ખાસ તો આ કામ ઉંમરવાળી વ્યકતિઓ કે જે રીટાયર હોયછે તે લોકો આવા સેવાના કામ વધુ કરતા હોયછે. ને તેમનો એક રીતે ટાઇમ પાસ પણ થતો હોય છે ને તેમની એક નિયમિત ક્રિયા પણ થતી હોય છે.
દરરોજ સવારે નાહી ધોઇને પરવારીને ઘરમાંથી એક વાડકી અનાજ લઇ જઇને જાહેર ઓટલા ઉપર અથવા ગામનો ચબુતરો હોય ત્યાં જઇને દાણા નાખવાના...
પરંતુ એક બીજી વાત પણ સાચી હોયછે કે ઘરના આંગણે જો કોઇ ભિખારી આવે તો તેને કંઇજ નહિ આપવાનું!
ને કહેતા હોયછે કે જાવ જાવ આગળ જાવ...છુટ્ટા નથી..કે કંઇક કામ કરોને...આવી ગયા સવારના પહોરમાં!...કંઇ કામધંધો છે કે નહીં! મહેનત કરોને...ભીખ માગ્યા વગર...માણસ થઇને ભીખ માંગો છો! ભૈ તમારે ના આપવું હોય તો ના આપશો પણ આવા દિલ માં વાગે તેવા મહેણાં શું કામ બોલો છો!
તો આ કંઈ રીતની તેમની સેવા કહી લેવાય!
કબુતરો ને પ્રેમથી દાણા નાખો છો ને કોઇ ગરીબને વાડકી ચોખા કે બે રુપિયા તમે આપતા નથી!
સેવા કરવી કે દાન કરવું ગમે તે પણ આપવાની વૃતિ એક સરખી હોવી જોઇએ.
પક્ષીઓ ને પ્રેમથી ચણ આપોછો ને ગરીબને નફરત કરોછો એ કોઇ સેવા કે દાન કે લાગણી કહી ના શકાય...પરંતુ તેને એક ટાઇમ પાસ કરવાની એક નકામી ક્રિયા જરુર કહી શકાય...ને તેનું કોઇ જ સારુ ફળ મળતું નથી.

harshadpatel194722

*ઑશો રજનીશના ખુબસુરત વાક્યો*

જયારે મારુ મૃત્યુ થશે તો
તમે મારા
પરિવારજનોને મળવા આવશો
અને મને ખબર પણ નહિ પડે તો
હમણાં જ આવી જાવો ને મને મળવા.

જયારે મારુ મૃત્યુ થશે
તમે મારા બધા ગુનાઓ
માફ કરી દેશો
જેની મને ખબર પણ નહિ પડે તો
આજે જ માફ કરી દો ને.

જયારે મારુ મૃત્યુ થશે ત્યારે
તમે મારી કદર કરશો અને
મારા વિષે સારી સારી વાતો કરશો
જે હું સાંભળી નહિ શકુ તો
હમણાં જ બોલોને.

જયારે મારુ મૃત્યુ થશે ત્યારે
તમને થશે કે માણસ
ઘણો સારો હતો એની સાથે
થોડો વધુ સમય વિતાવ્યો હોત તો
સારુ થાત તો
આજે જ આવી જાઓ ને.

એટલા માટે કહું છું કે
રાહ નહિ જુઓ
રાહ જોવામાં ક્યારેક
બહુ મોડુ થઇ જાય છે..!!

એટલા માટે સગા-સબંધીઓ અને મિત્રોને કોઈ પણ જાતની અપેક્ષા અને અભિમાન રાખ્યા વિના...
*મળતા રહો, બોલતા રહો, હસતા રહો..

manishpatel

જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે.

આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"

આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડા દિવસ જ ઉઠાવી શક્યો કારણ કે થોડા મહિના પછી 33 વર્ષની ઉંમરે તેણે વિષાદથી/ઉદાસીનતાને કારણે આત્મહત્યા કરી હતી.

શું થયું?

વાસ્તવમાં જ્યારે ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર એમને મળેલ પુલિતઝર પુરસ્કારની ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર વિશ્વમાં મુખ્ય ચેનલ અને નેટવર્ક પર ચર્ચા કરવામાં આવી હતી. તેમનો વિષાદ ત્યારે શરૂ થયો જ્યારે એક 'ફોન ઇન્ટરવ્યુ' દરમિયાન કોઈએ પૂછ્યું કે તે છોકરીનું શું થયું? કાર્ટરે જણાવ્યું હતું કે તે જોવા માટે તે રોકાઇ શક્યો ન હતો કેમ કે તેમને ફ્લાઇટ પકડવી હતી.

આ જવાબ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું
"હું આપને જણાવી દઉં કે એ દિવસે ત્યાં બે ગીધ હતાં. જેમાંથી એકનાં હાથમાં કેમેરો હતો."

આ સાભળીને કેવિન કાર્ટર એ હદે વિચલિત થયો અને એ પછી તે ડીપ્રેશનમાં ચાલ્યો ગયો. અને અંતમાં તેણે આત્મહત્યા કરી.

કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે.

કેવિન કાર્ટરે જો એ સમયે તે બાળકીને ઉઠાવીને યુનાઈટેડ નેશન્સના ફીડિંગ સેન્ટર સુધી પહોંચાડી હોત તો એ બાળકીની સાથે આજે એ પણ જીવીત રહ્યો હોત.

બીજી વખત આ વાક્ય રીપીટ કરૂ છું, *કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે* .

manishrajput001030

ishwarahir173912

ishwarahir173912

14-નવેમ્બર-2018 પંચાંગ

સૂર્યોદય  : 6:21 am

ચંદ્રોદય  : 11:43 am

સૂર્યાસ્ત  : 5:46 pm

ચંદ્રાસ્ત  : 11:29 pm

સૂર્ય રાશિ : તુલા

ચંદ્ર રાશિ : મકર

માસ   : માગશર

પક્ષ   : સુદ પક્ષ

પંચાંગ

વાર    : બુધવાર
તિથિ   : સાતમ સમાપ્ત 07:04 am
નક્ષત્ર  : શ્રવણ સમાપ્ત 08:45 am
યોગ   : ગંડ સમાપ્ત 04:40 pm વૃદ્ધિ પ્રારંભ

કરણ   :

ગર 05:43 pm 
વણિજ 07:04 am

શુભ સમય

અભિજિત મુહુર્ત  : 11:41 am – 12:26 pm
અમૃત કાલ     : 08:59 pm – 10:47 pm
આનંદાદિ યોગ  : છત્ર

અશુભ સમય

રાહુ કાળ  : 12:26 pm – 1:42 pm
યમગંડ   : 8:35 am – 9:52 am
વર્જ્ય  : 10:08 am – 11:57 am
ગુલિક   : 11:09 am – 12:26 pm
દુર્મુહુર્ત   : 1. 12:05 pm – 12:46 pm AP

ap031296

બસ મને દર સેકન્ડે,
તારો જ સાથ જોઈએ છે !!

varsha

ક્ષિતિજે વાદળ વેરાયા જાણે વૈશાખ ના વળતા વાયરા વાયા નભ
કુદરત પણ કેવા કરે કારતક માં કેસરીયા કરતબ.

naranjijadeja7114

suraj dubaa haii yaaro...

divangi

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

તુ માત્ર whatsapp મા block કરી શકીશ,
હ્રદય મા block કરવાનુ option નથી.

jignesh.prajapati

seharsehar125526

Kevi laagi film?

shabdotsav