The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ડૉ. મનિષ પટેલ
ઘર મા એક જ 🥭 કેરી હતી અને એ ખાવાં માટે ત્રણ છોકરા ઝગડી રહ્યાં હતાં.. ત્યાં મમ્મી એ આવી ને કીધું "જે મારું બધું કહ્યું માનશે, હું જે કામ કહું એ કરશે એને જ આ 🥭 કેરી મળશે." આ સાંભળી નાનકો બોલ્યો "હાલો બહાર રમવા..... આ 🥭 કેરી તો પપ્પાને જ મળશે " .🤣🤣🤣🤣
કાલે ડોક્ટર સાથે મારી તબિયત વિષયે બોલતો હતો. મારી જોબ, શિફ્ટ, રિપોર્ટિંગ, પગાર, કામ નો પ્રકાર વગેરે વગેરે વાતો એકદમ કાળજીપૂર્વક સાંભળીને એમણે મને નીચે પ્રમાણે સલાહો આપી : . . . ૧) ખૂબ ચાલો. ૨) કોલડ્રિન્કસ એકદમ ઓછા કરો. ૩) દારૂ બિલકુલ જ નહી. ૪)ખૂબ પાણી પીઓ. ૫) નજીકમાં જવું હોય તો રીક્ષા ન કરો, ચાલીને જાવ. ૬) બહારનું ખાવાનુ બિલકુલ બંધ કરો. ૭) ઘરમાં પણ તેલવાળું, ઘી વાળું ન ખાવું. ૯) એકાદ દિવસની જ ટુર કરો, વધુ દિવસોની બિલકુલ નહીં. .10) એક્દમ સાદો ખોરાક ખાઓ . મેં હા તો પાડી પછી ઘબરાતા ઘબરાતા પૂછ્યું : ' ડોક્ટર આમ ખરેખર મને થયું છે શું.. .???' . . ત્યારે ડોક્ટર બોલ્યા : . . . થયું કશું જ નથી. *તારો પગાર જ ઓછો છે* ... 😂😂😂🤭😄
. -Manish Patel
*બાપા કહે: છોકરી વાળા જોવા આવે, તો પગાર વધારે કહેજે..* *મહેમાને આવીને પુછ્યુ : કેટલો પગાર છે ?* *છોકરો કહે : આમ તો 1 કરોડ છે, પણ કપાતા કપાતા 8 હજાર આવે,* *પછી બાપા એ તો માર્યો પણ મહેમાન પણ જતા જતા બે નાખતા ગ્યા....* 😂😂😂😂
*ગુજરાતી ભાષા ગજબની છે હો !* *સંભાળીને બોલવું પડે....* *આ ઉતરાણનો એક ડાયલોગ સાંભળો -* *સુભાષભાઈ એ પડોશી ના ફ્લેટ ની બહારથી બુમ પાડી: "ભાભી,-* *ક્યાં છે મનીશભાઈ..?"* *જવાબ - "એ તો ક્યારના ઉપર પહોંચી ગયા...* *તમે ક્યારે જવાના ???"* 😄😅🤪 *HAPPY UTTARAYAN!*💃🥳💃
*ॐ श्री रामदूताय नमः* *ज्ञान तीन तरह से* *मिल सकता है* *मनन से* *जो सब से श्रेष्ठ होता है* *अनुसरण से,* *जो सरल होता है.* *अनुभव से,* *जो सब से कड़वा होता* Good morning -Manish Patel
*जिसकी जैसी नीयत है,* *वो वैसी ही फितरत रखता है,* *कोई परिंदों के लिए बंदूक,* *तो कोई पानी रखता है !* -Manish Patel
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser