Quotes by Manish Rajput in Bitesapp read free

Manish Rajput

Manish Rajput

@manishrajput001030


“” આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં ,
તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને.




✍....m@ni

મને તમારી આંખનો ઝૂકાવ મારી નાંખશે,
વધી જશે તો પ્રેમનો પ્રભાવ મારી નાંખશે.

બીજી કશીય ચોટની અસર થતી નથી હવે,
ગમી ગયેલ સ્પર્શનો અભાવ મારી નાંખશે.

કરી શકે નહીં મને પરાસ્ત કોઈ શબ્દથી,
તમે કરેલ મૌનનો ઠરાવ મારી નાંખશે.

સ્વભાવમાં હળીમળી ગયો ઉતાર ભાગ્યનો,
અગર થશે ચઢાવ તો ચઢાવ મારી નાંખશે.

સવાલ પણ કરો મને સવાલની અદા મુજબ,
અદા ગમી જશે અને લગાવ મારી નાંખશે.

-m@ni

Read More

“સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય.



mani

નિષ્ફળતા મળે તો હિમંત રાખવી,
સફળતા મળે તો વિનમ્રતા રાખવી.



m@ni

“એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી,
છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.



m@ni

પસંદ મારી લાજવાબ જ હોય છે,
ઉદાહરણ તમારું જ લઇ લો ને !!


★મનિષ ચૌહાણ

જેને ઉગવાની ઉતાવળ હોય,
એ મોટાભાગે બાવળ જ હોય !!
.
.
.
.
◆m@nish chauhan