Quotes by Ishwar Ahir in Bitesapp read free

Ishwar Ahir

Ishwar Ahir

@ishwarahir173912


સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી...
નિયમ છે પ્રેમ નો સાદો કદી એ ટકતો નથી...

જાણે જ છે બધા ગમે તેને ગમે તે પરિસ્થિતિ માં સારું માર્ગદર્શન આપી ને સમજાવ્યા છે પણ મારા ને જ સમજાવવા માં હું પાછો પડ્યો છું.....

Read More

મળશો મુજ ને જો મુંબઈ માં આજ...
તો આ વરસાદ ને પણ બાનું મળી જશે આવવા નુ❣

કોઈની ઓળખાણ સાત મહિનાની હોય

કે પછી સાત દિવસ ની હોય ,

પણ જો એકવાર લાગણીથી બંધાય જવાય ને

તો સાત જન્મ સુધી પણ ભુલાતા નથી...

Read More

સુદર્શન ચક્ર સાથે હોવા નો ફાયદો એ કે,
લોકો શરૂઆતથી જ તમારી વાંસળી શાંતિથી સાંભળે છે..