આપણે આપણી જાતને જયાં ખોઈ પણ શકીએ અને શોધી પણ શકીએ તે જગ્યા એટલે "પુસ્તક" i like to reading...

કેમ સત્ય ને જેવું છે તેવું જ નથી કહી શકાતું. કેમ એને મખમલનું આવરણ ચઢાવીને જ કોઈપણ ની સામે મૂકવું પડે છે ક્યાંક એને નહીં ગમે યા તો દુઃખ લાગશે તો મારાં થકી એવું વિચારી ને મનમાં કંઇક અલગ ભાવ અને જીભ પર અલગ ભાવ સાથે પ્રસ્તુત કરવું પડે છે...!!!???

Read More

સ્ત્રી માણસ છે બસ બધા આટલું સમજીને સ્વીકારી લે અને એ પછી સામાન્ય માણસ સાથે વર્તે એમ વર્તે તો દરરોજ "woman's day" જ છે...

Read More

આજે સાચે મને હસવું આવે છે એ વાત પર કે કોઈ એક વ્યક્તિ નું જુઠ્ઠાણું ભલે એની ખાસ કહેવાતી વ્યકિત ભલે ના જોઇ શકે પણ એને નખશિખ ઓળખતી હું તો પકડી જ શકું છું...😀😂 જ્યાં છીએ જેવાં છીએ એવા જ present થઈ એ તો life સીધી ને સરળ બની જાય તો જીવવાની પણ મજા આવે... સાચું ને!!??

Read More

વાત કેવળ એટલી છે જિંદગી.
તું મને બેહદ ગમી છે જિંદગી...

-Varsha Patel

ધબકાર(beat) કંઇક બીજાનો ને background કંઇક બીજાનું ⁉️🤔 આખરે 💓 📈સાચું કોનું??!!

-Varsha Patel

ખીલી છે નવલ્લવિત મૌસમ એક નવી શરૂઆત કર,
રોમ રોમ પ્રકાશિત થાય એવી વસંત જીવનમાં ભર..
ઉરઉમંગ આનંદની સોડમ પ્રસરાવી તુંજ કહે તુંજને,
આવ વસંત વ્હાલ થી કરું વધામણાં તારા મુજમાં..

Read More

ગમતું હોય છે લગભગ દરેક ને ગુલાબી ગુલાબ, પણ મને તો કૂણાં કૂણાં ગલગોટા એ જ મોહી છે ❤️😘😘