Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણ કુલ ના ઈષ્ટ દેવ શ્રી પરશુરામ જન્મોત્સવની મારા અને મારા પરિવાર તરફ થી આપ સર્વેને ,હાર્દિક શુભકામનાઓ...
શસ્ત્ર અને શાસ્ત્ર  નો સમન્વય એવાં ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ આપની હરશુભકામના પૂર્ણ કરે...

જય જય પરશુરામ 

joshichetan

संग बेरंग...
@R@V!

ravigohel1912

October movie... As a writer base aa movie jovu j joie.... New concept.... Filling base movie...

bhaveshsinh

*વાયદાથી નહીં બાંધુ તને, જાણું છું ફરી જઇશ તું,*

*પ્રેમ ના તાંતણે ગૂંથીશ તને બોલ પછી કયા જઇશ તું..??*

nitya.m

Respect women 

joshichetan

ये कार्टून नही भारतीय मीडिया का असली चेहरा है....

joshichetan

હું ભગત ભોળો ને ભગવન ચાલબાઝ નીકળો,મણકે મણકે એનો નવો લિબાઝ નીકળો !

zalakbhatt

*संस्कृत सुभाषिते*


*एकेश्वर्ये स्थितोऽपि प्रणतबहुफलो यः स्वयं कृत्तिवासाः कान्तासंमिश्रदेहोऽप्यविषयमनसां यः पूरस्ताद्यतीनाम् |*

*अष्टाभिर्यस्य कृत्स्नं जगदपि तनुभिर्बिभ्रतो नाभिमानः सन्मार्गालोकनाय व्यपनयतु स नस्तामसीं वृत्तिमीशः ||*


अर्थ

भक्तांना भरपूर फळ देणारा असा हा महेश सर्व ऐश्वर्य त्याच्यामध्ये एकवटलं असून सुद्धा स्वतः व्याघ्र चर्म परिधान करतो. अर्धांगी शरीरातच अन्तर्भूत असूनही; विषयापासून निवृत्त अशा तापसी यतींमध्ये तो भगवान अग्रगण्य आहे. आपल्या अष्ट प्रकृतींनी सर्व जग धारण करत

10machhindra

હવે પાપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપનો નિરખવાંના ગુુના કર્યા છે.
રમેશ પારેખ  


tejpal

#Unconditional love is actually a condition
કે જ્યાં બસ એ નિઃસ્વાર્થ પ્રેમ કરવા માટે પણ પ્રેમ નામની પરિસ્થિતિ નું હોવું જરૂરી છે...!!...બાકી તો પ્રેમ જીવંત ના રહી શકે.. તેથીજ બસ ખાલી એ પ્રેમ જગાડનાર વ્યક્તિ ની યાદો રૂપી સફર જ...એક આહલાદક condition છે.

 -Hina modha

hinamodha

સંબંધી બનીને તો બધાં મળે છે...કોઈ વાર મિત્ર બનીને મળી જુવો કદાચ કોઈ ના દિલ સુધી પહોંચી શકો...

વાતો થી તો બધા સમજે પરંતુ જે વગર કહે સમજી જાય એજ સાચુ અંગત કહેવાય...


smkadiya

નીહાળવા દો મને આજે નયન ભરાય ત્યાં સુધી,

આંસુઓ પછી વહેવા ના જ છે, સાગર ભરાય ત્યાં સુધી

Good morning

nitya.m

તારા મનની વાત ભાગ-5 


          તું થોડીવાર રોકાઈશને  અર્જીતે જમ્યા પછી હાથ ધોતાં ધોતાં કહ્યું. સોરી પણ આજે બહુ મોડું થઈ ગયું છે.રાતે મળીએ કાલની જેમ પ્લીસ.. ,ઓ...કે પણ વહેલાં આવજે કાલે મારે જવાનું છે. અર્જીતે ઢીલા પડતા કહ્યું .આજે આખી રાત જાગીશુ બસ હવે હું જઉં  અદિતી જવા તો નહોતી માગતી પણ વધું રોકાવાય એવું નહોંતુ. 
                બન્ને રાત્રે ધાબા પર ભેગા થયા .અર્જીત અદિતી માટે ગુલાબ  અને ચોકલૅટસ્ લાવ્યો હતો.  અાદુ કાલે જવાની બિલકુલ ઈચ્છા નથી પણ જવું પડશે .હું સમજુ છું તારા વગર મને પણ નઈ ચાલે ......અર્જીત એનું માથું અદિતીના ખોળામાં મૂકી એની સામે જોવા લાગ્યો.અદિતી એના માંથામાં હાથ ફેરવવાં લાગી.તું મને ભૂલી તો નહીં જાયને  બોલતાં બોલતાં અદિતીનાં આંખમાં આંશુ આવી ગયા. પાગલ તને ભુલી મારે મરવુ....બોલવા જતા અદિતીએ એનો હાથ અર્જીતનાં મોં પર મૂકી દિધો. અર્જીતે અદિતીનાં હથેળી પર એક કીસ કરી .અદિતીનાં શરીરમાં એક ચમકારો થયો તે શરમાઈ ગઈ.. આદુ આપણા બે કે ત્રણ બાળકો હશે સેમ ટુ સેમ મારા જેવા. અદિતી  કંઈ બોલી નાં શકી અર્જીતને ટાઈટ હગ કરી રડવા લાગી .પણ આપણા સ્વપ્નાઓ પુરા થશે ....બોલી અદિતી  ડૂસકા ભરવા લાગી. બન્ને એક બીજાને ભેટી રડવા લાગ્યા . થોડી મિનિટો એમ જ ચાલી ગઈ..... થોડીવાર પછી અર્જીતે  અદિતીનો હાથ પકડ્યો .... આદુ પ્રોમિસ કર ગમે તે પરિસ્થિતિ આવે આપણે બન્ને સાથે જ રહીશુ ક્યારે જુદા નઈ થઈએ ....હમમમમ પ્રોમિસ.... અર્જીતે અદિતીનાં બન્ને ગાલ પર હાથ મૂક્યા એની નજીક ગયો. હું  આદુ તને પ્રોમિસ કરુ છુ, કે કદી તને દુ:ખી નઈ કરુ. મૅરેજ પહેલાં કોઈ ખોટી માગણી પણ નઈ કરુ . બસ તારાથી મને આલગ ના કરતી નઈ તો હું જીવી નઈ શકુ આદુ .  I love u  arju કહી અદિતી એને ભેટી પડી .સવાર સુધી બે પંખીડા  પ્રેમની કસમો આપતા વાતો કરતાં રહ્યા.

amipatel

તારા મનની વાત ..ભાગ -4

             અદિતી એ ઉઠીને જોયું તો અર્જીતનાં રૂમનો દરવાજો બંધ હતો. તેને લાગ્યું કે અર્જીત સવારે ચાલ્યો ગયો હશે .  થોડી વારમાં તે કૉલેજમાં જવા તૈયાર થઈ ગઈ .આજે તેનાંમાં અલગ જ ચમક હતી.  'મોહિની જલ્દીથી કૉલેજની કેનટીનમાં આવ બહુ જ ખાસ વાત કરવી છે. ' અદિતી        એટલું કહી ફોન મુકી દિધો.
            મોહિની કૉલેજનાં કેનટીનમાં અદિતીની રાહ જોઈ બેઠી હતી. દસ મિનિટ પછી અદિતી આવતી દેખાઈ પણ મોહિની એ અદિતી ને જોઈ ખૂબ જ નવાઈ લાગી .અદિતી કયારેય ડ્રેસ નહોતી પહેરતી કૉલેજમાં આજે ડ્રેસ પહેરીને આવી છે.મોહિની ને લાગ્યું કાંતો આ ગાંડી થઈ ગઈ છે. કાંતો  વૅકેશનમાં બદલાઈ ગઈ છે.
 
 અદિતી : મોનું......મોનું હું આજે બહું જ ખૂશ છું .(કહી                       મોહિની ને ભેટી પડી.)
મોહિની : કયાં કારણથી આટલી ખુશ છે. એ કહીશ પહેલાં .
અદિતી : જે કંઈ વેકેશનમાં થયું એ વિગત વાર અદિતી બોલી               ગઈ .
મોહિની :હું બહુ જ ખુશ છું તારા માટે
            ચાલ ,આજે પાર્ટી આપ .
અદિતી :ઓ..કે સાંજે પિઝા ખાવા જઈશું .
 મોહિની : ડન ઓ..કે  ચાલ હવે લેકચરમાં જઈએ .
અદિતી : તું જા હું તો ગર્લસ્ રૂમમાં બેસીસ .
મોહીની : કેમ ? 
અદિતી : ફોન પર અર્જીત જોડે વાત કરવા .
મોહીની : ઓ..કે... લવરિયા ઓ તમે અને  તમારી વાતો ,મને               તો  નહીં સમજાય...
અદીતી :તું ધ્યાન રાખ તને પણ પ્રેમ થઈ જશે ખબર પણ નઈ             પડે !.
મોહિની : મને એવું કંઈ થાય જ નહીં .
અદિતી : જોઈલે જે .બાય... (ગર્લસ્ રૂમમાં જાય છે. )
મોહિની :બાય.....(ક્લાસમાં જાય છે.) 
     
          અદિતી એક ખુરશી પર બેસી અને અર્જીતને ફોન               લગાડયો .

 અદિતી : હેલ્લો ... ગૂડ મોર્નિંગ ..
અર્જીત :  વૅરી ગૂડ  મોર્નિંગ બોલો  મૅડમ . 
અદિતી :આવું મૅડમ ..મૅડમ નઈ કેવાનું મને નથી ગમતું .
અર્જીત : તો આદું કહું ચાલશે.
અદિતી : ચાલશે નહીં દોડશે.
અર્જીત :બધી વાત જવાદે મારે જે સાંભળવું છે, એ બોલ !.
અદિતી : તારે શું સાંભળવું છે. એ મને શું ખબર.
અર્જીત : તું નઈ બોલે ત્યાં સુધી હું તારી સાથે વાત નઈ કરુ                 બાય..
અદિતી : આવું ના કરીશ , તું ઘરે આવીશ એટલે હું તારી                      સામે બોલીશ બસ .
અર્જીત : પાકું ને ફરી નાં જતી ઓ...કે.
અદિતી : નહીં  ફરુ બસ .
              
           આ બાજુ મોહિની લૅક્ચર પતાવી બહાર આવતી હતી કે એક છોકરો જોરથી આવી ભટકાયો .' સૉરી ડિયર અમે મસ્તી કરતા હતા ને તમને વાગ્યું .'છોકરાએ શાંતી થી માફી માંગી .છોકરો મોહિની નાં ક્લાસનો જ હતો પણ એ કદી ક્લાસમઆં દેખાતો જ નહીં .રોજ કૉલૅજ આવતો ફ્રેન્ડસ્ સાથે ટાઈમ પાસ કરવા . દેખાવે હીરો જેવો લૂક , સ્ટાઈલમાં રેવા વાળો અને દિલથી દેશી હતો. મોહિની સામે જોતો જોતો એ ચાલ્યો ગયો. 
            અદિતી ઘરે આવી . થોડીવારમાં ફ્રેશ થઈ  પોતાનાં રૂમમાં ગઈ .ત્યારે ફોનની રીંગ વાગી  ......
  
 અદિતી : હા, મમ્મી બોલો.
રીનાબેન: તું ઘરે આવી ગઈ બેટા ?
 અદિતી : હા, હમણાં જ આવી .
રીનાબેન : તો , બેટા બાજુ વાળા રમિલા આન્ટીના ઘરે જઈ થોડી અર્જીત માટે રોટલી બનાવી દઈશ .એમને અચાનક બહારગામ જવાનું થયું અને અર્જીતની તબીયત બગડી એટલે એ અડધા રસ્તે થી પાછો આવ્યો તું પ્લીસ જઈ આવજે અને શાક મેં વધારે જ બનાવ્યું હતું એ લેતી જજે ઓ..કે.. બાય બેટા.(અદિતીનાં મમ્મી -પપ્પા બન્ને જોબ કરતાં હતા એટલે સાંજ સુધી એ ઘરે એકલી જ રહેતી .)

             અર્જીતને શું થયું હશે ? તાવ આવ્યો હશે ? વધુ તબીયત બગડી હશે ? વિચારતી વિચારતી એ અર્જીતનાં ઘરે ગઈ ઘરનો દરવાજો ફક્ત આડો કરેલો હતો .અદિતી ઘરમાં આવી દરવાજો વાખીને અર્જીતનાં રૂમમાં ગઈ.અર્જીત સૂતો હતો. અદિતી એની જોડે બેસી એના ગાલ પર કપાળ પર હાથ ફેરવ્યો પણ તાવ જેવું કંઈ હતું નઈ. એ ઉભી થઈ જવા ગઈ ત્યાં અર્જીતે તેને પોતાનાં તરફ ખેચી ,કેવી લાગી અૅકટીંગ એમ કરી હસવાં લાગ્યો. બકવાસ અદિતી એ ગુસ્સામાં જવાબ આપ્યો. મને જવાદે  મારે રોટલી કરવાની છે.પણ મારે તો જમવું જ નથી. તું બોલીશ તો જ હું જમીશ.આવી કંઈ જીદ્દ ના હોય .તું બે દિવસ નઈ બોલે તો હું બે દિવસ જમીશ નહીં. અર્જીત બીજી બાજું ફરી બેડ પર બેસી ગયો .અદિતી ઢીલી પડી ગઈ અને કોઈ મુજલીમ જેમ સજા કબૂલ કરે તેમ નીચુ જોઈ બોલી  I love you ...અર્જીતનાં કાનમાં ચમકારો થયો હોય તેમ તે ઉભો થઈ ગયો .અદિતીની એકદમ નજીક જઈ એનાં બન્ને હાથ પકડી બોલ્યો આદુ ફરી બોલને પ્લીસ..મારા નામ સાથે બોલને  ....આટલો નજીક ના આવીશ હું નઈ બોલી શકું .. અર્જીત વધુને વધુ નજીક આવતો ગયો. બોલને આદુ ...અદિતી એ અર્જીતના ખભા પર મોંઢું સંતાળી દિધું ,  અદિતીનાં ધબકારા વધવાં લાગ્યા તે એકી શ્વાસે        ઊ I love you  arjit  બોલી એની સામે જોયા. વગર જ નીચે રસોડામાં ચાલી ગઈ .
               અદિતીએ અર્જીતને જમવાનું પીરસ્યું. રોજ આવી રીતે કોઈ પ્રેમથી જમાડે તો મજા પડી જાય ....મૅરૅજ પછી પણ તું આવી જ રઈશને આદું .....તું ડોસો થઈ જઈશ  તો પણ હું તને આટલો જ પ્રેમ કરીશ અદિતી એ હસતાં હસતાં કહ્યું .તું એ થોડી આવી જ રહીશ હું ડોસો થઈશ તો તું પણ તો ડોશી થઈ જઈશ બન્ને જણ હસવાં લાગ્યાં.




amipatel

समझ मे नहि आता... 

'बेटी बचाओ' नारा था या चेतावनी

nitya.m

abhishek22

કોઈના પ્રભાવમાં જિવવા કરતા સાહેબ ખુદના સ્વભાવમાં જીવવુ સારૂ... આત્માના અવાજે જીવવુ... હદય મુજબ જીવવું ખુમારી નુ કામ છે... જે પોતાના સપનાઓ ને જીવી જાણે છે... બાકી લોકો શું કહે છે કે દુનિયા શું કહે છે.. એવા વિચારોથી જ માણસની પેલી હાર નિશ્ચિત થઈ જાય છે...

parthlakhani

તારા મનની વાત... ભાગ -3

       દિવાળી વેકેશનની રજાઓ પડી ગઈ હતી .અર્જીત ઘરે આવવાનો હતો તેની રાહ જોતી અદિતી બાલકનીમાં બેસી કંઈક વાચતી હતી.ત્યાં જ રિક્ષાનો અવાજ આવ્યો અદિતી ઉભી થઈ અધ્ધર શ્વાસે ઉતરનારને જોઈ રઈ .ઉતરનારે પણ પહેલી નજર બાલકનીમાં નાખી બન્નેની આંખો અચાનક મળી ગઈ .અચાનક વિજળીનો ઝાટકો થયો હોય તેમ અદિતી ડઘાઈ ગઈ બન્નેની ચોરી પકડાઈ ગઈ .તરત અદિતી તેનાં રૂમમાં ગઈ અને કૂદકા મારવા લાગી . પછી તે કાયમની આદત મુજબ અરીસો લઈ બેસી ગઈ.અર્જીત થોડા ટાઈમ પછી તેના રૂમમાં આવ્યો અને વારંવાર અદિતીનાં રૂમ તરફ જોવા લાગ્યો.આ બધું અદિતી વર્ષોથી જોતી હતી. અર્જીતની આંખો હંમેશાં તેને શોધતી હોય તેવું તેને લાગ્યા કરતું.પછી અદિતી મનોમન વિચારતી જો અર્જીત તેને લાઈક કરતો જ ના હોય અથવા કોઈ ફીલિંગ્સ ના હોય તો એ વારંવાર મારા રૂમ સામે જુએ જ શું કામ ,નકકી અર્જીત ના મનમાં કંઈક તો છે ,જ જાણવું તો પડશે જ આ વખતે તું પાછો જાય એ પેલા હું જાણી લઈશ તારા મનની વાત .
          રાતે અદિતી એ હિંમત કરી પહેલી વાર અર્જીતને  whatsapp  માં good night  નો મૅસૅજ કર્યો. પછી મેસેજનાં રીપ્લાયની રાહ જોવા લાગી. અદિતી ફક્ત અર્જીતનાં બર્થ ડે પર અને  બેસતાં વર્ષે જ અર્જીત ને અભિનંદન આપવા કૉલ કરતી એ પણ અર્જીતનાં મમ્મી ને સાથે રાખી પોતાનું કામ કરાવી લેતી.
            મોબાઈલમાં  મેસેજની રીંગ વાગી અદિતી ખૂશ થઈ જોવા લાગી. મેસેજ અર્જીતનો હતો. Good night  sweet  dreams અદિતીની ખુશીનો પાર ન રહયો .તે અર્જીતનાં પ્રોફાઈલ પર સ્નેહથી જોતી રહી.થોડા દિવસ good morning ane good night   ના મૅસૅજો ચાલ્યા દિવાળી વેકેશન પૂરૂ થવા આવ્યું હતું .એક દિવસની વાર હતી અર્જીત પાછો જવાનો હતો. અદિતી પાછી વિચારો કરતાં  કરતાં   બપોરે સૂઈ ગઈ .સાંજે  ફોન લઈને બેઠી ત્યાં તો મૅસૅજ પર મૅસૅજ આવ્યા બધા મૅસૅજ અર્જીતનાં હતાં.દસ જેટલા મૅસૅજ હતા અદિતી ફટાફટ રઘવાઈ થઈ મૅસૅજ વાંચવા લાગી.બધા જ મૅસૅજમાં સાયરીઓ હતી અને છેલ્લે  I love u aditi  ,I miss u .અદિતી જાણે સ્વપ્ન જોતી હોય તેમ મૅસૅજ વારંવાર વાંચવા લાગી .
             અદિતી બાલકનીમાં આવી જોયું તો અર્જીત પણ તેના ઘરની બાલ્કનીમાં આવતો દેખાયો.બન્ને આંખોનાં અમૃત પી રહયા. અર્જીતે ઈશારો કરી કૉલ પર વાત કરવા કહ્યું.અદિતી તેનાં રૂમમાં ગઈ તરત ફોનની રીંગ વાગી અદિતી એ તરત ફોન ઉપાડ્યો.
  અર્જીત : હેલ્લો..
  અદિતી : હાય..
  અર્જીત : કેમ છે.?
  અદિતી : બસ મજામાં.
  અર્જીત :મારા મૅસૅજ મળ્યા ?
  અદિતી : હા ,મળ્યા .
  અર્જીત : હું જવાબની રાહ જોઈશ.કયારે આપીશ જવાબ?
  અદિતી : રાત્રે જમ્યા પછી આપું તો ચાલશે પ્લીસ..
  અર્જીત : રાત્રે ધાબા પર તારી રાહ જોઈશ બાય.
  અદિતી : ઓ..કે.. બાય.
    
      રાત્રે આશરે અગિયાર વાગવા આવ્યા હતા .અર્જીત ધાબા પર અદિતીની રાહ જોઈને બેઠો હતો.અંધારામાં કોઈ આવતું હોય તેવું લાગ્યું .અદિતી આછા પર્લપલ કલરની નાઈટીમાં ખુબ જ સુંદર લાગતી હતી. બન્ને ધાબાનાં એક ખૂણામાં કોઈને દેખાય નહીં તે રીતે ઉભા રહ્યા.અર્જીત પૂછે તે પહેલાં જ અદિતી એ કહી દીધું કે તમારા માટે છેલ્લા પાંચ વર્ષથી મારી હા છે. આટલું સાંભળતા  અર્જીતે અદિતીને પોતાની બાહોમાં કેદ કરી લીધી. અદિતી એ છોકરાઓ એ કરેલા પ્રપોઝ વિશે, બધા એની મજાક ઉડાવતા બધુ રડતા રડતા બોલવા લાગી.પણ ગાંડી આટલા વર્ષ રાહ જોઈ કીધું કેમ નહીં અર્જીત બોલતા બોલતા ઠીલો પડી ગયો મારે પણ ઘણું કહેવું હતું પણ તને કેવી રીતે કહેવાય. તું ના પાડે તો ! તારા ઘરનાંને ફરીયાદ કરીદે એ બીકે હું ચૂપ હતો. અહીં થી ગયા પછી એક દિવસ એક પલ એવી નહોતી કે તું યાદ ના આવી હોય. સોરી..... અદિતી એ આંખો લૂછતાં કહયું હું પણ રોજ રડતી તને યાદ કરી. પણ હવે નહીં રડે પ્રોમિસ આપ અદિતી એ હાથમાં હાથ પરોવી પ્રોમિસ આપી. રાતનાં બે વાગ્વા  આવ્યા હતા. વાતો ઘણી હતી પણ બન્ને છુટા પડયા. બાલકનીમાં સામ સામે એક બીજાને જોતા જોતા બન્ને સૂઈ ગયા.

amipatel

har boond boond ko tarsa Teri chahat me... har lamha lamha me dekha  tuje..  har dhadakan ko chuva tune.. teri har  muskurahat pe jiya hu... teri har ek awaaj  kano me ek sukun deti he... teri har ek nazar muje roshan karti hai...  Teri har ek ada  masumiyat sikhati hai... koi baat hai to tujme... warna yuhi nahi yeh dil zoro se dhadakta... 

parthlakhani