Quotes by KiRiT jAmAni in Bitesapp read free

KiRiT jAmAni

KiRiT jAmAni

@jigneshparmar101021


यू तो मेरी रूह तलक छू चुके हो तुम,
फिर भी माथे को चूमना सुकून देता है..😊

ભાષાની પ્યાલીના નવરસ પીનાર શોધું છું!
ગઝલ ઘણી લખાઈ સમજનાર શોધું છું!!

*મેઘની ઓકાતને* લલકારવા,
*અશ્રુઓ* ઊતરી પડ્યા મેદાનમાં...
કોઈ *જૂની યાદનો ભડકો* થયો,
ને *અમે દાઝી ગયા* વરસાદમાં...😊

Read More

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.
😊

Read More

*हवाएं नाराज़ है* आजकल शायद,,,

*तुम्हारी चाय की खुश्बू* जो नहीं आती...
#किट्टू

તારી ગલીની...
રોમાંચક સફર યાદ છે મને ભલે
હું વાસકો- દ- ગામા નહોતો પણ મારી શોધ લાજવાબ હતી...!

💙#રોમાંચક

મળેલા દુઃખો નો એટલો #આભારી છું,
એવો ઘડ્યો છે કે હવે ક્યારેય #તૂટીશ
👍કિરીટ...
#આભારી

मेरे सपने मुजे रोज मूर्ख बनाते है।।
🙂
#મૂર્ખ

KIRIT

"લાવી છે આ અસર હવે સંગત શરાબની,
ચાખો મને તો કટુ છું, પીઓ તો મધુર છું."
#@KV

#કટું