Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

asmehta225927

asmehta225927

asmehta225927

विस्मृति।
ले आई हूंँ, विस्मृति का काढ़ा,
इसे पी लेना औषधि की तरह।
घूंटघूंटकर इसे गटकना,
मिटती जाए एक-एक कटु स्मृतियाँ।

जो मन में गहरी पैठ जाए तो,
रोगग्रस्त कर देती है।
जैसे हो कोई पक्षाघात,
सब कुछ अस्त-व्यस्त कर देती है।
बार -बार तुम्हें समझाऊं,
विस्मृति की महिमा बतलाऊं,
सुनो सखी दृढ़ता दिखलाओं,
ऐसे भी क्या बैठे रहना,स्मृतियों के ढेर पर।
हो जाती है रे दुर्घटना,
बिना भीत सी टूटी हुईं मुंडेर पर।

भूलों उसको जो तुमको भूला,
रोकों उन यादों का झूला।
नयी स्मृति है बांट निहारे।
मन को कर लो इतना पावन,
जो पूज्य नदी के रहें किनारें।

शुचिता इसकी बनी रहेगी,
झाड़-बुहार अपने मन को,
तुम स्वच्छ सुंदर कर लेना।
नया स्मृतिपुंज,फिर आएगा द्वारे।
अपने जीवन में नयी ऊर्जा भर लेना।
    कविता नागर

kavitanagar174449

"મૌત ની કિંમત ભાગ-૨",
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

asmehta225927

we are anonymous......!

rajveer76420

"રેડિફ લવ ભાગ - ૧",
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

asmehta225927

asmehta225927

asmehta225927

asmehta225927

patelforam192924

3-નવેમ્બર-2018 પંચાંગ

સૂર્યોદય  : 6:17 am

ચંદ્રોદય  : 02:07 am

સૂર્યાસ્ત  : 5:48 pm

ચંદ્રાસ્ત  : 02:51 pm

સૂર્ય રાશિ : તુલા

ચંદ્ર રાશિ : કન્યા

માસ   : કારતક

પક્ષ   : વદ પક્ષ

પંચાંગ

વાર    : શનિવાર
તિથિ   : અગિયારશ સમાપ્ત 03:14 am
નક્ષત્ર  : પૂર્વા ફાલ્ગુનીi સમાપ્ત 10:44 pm ઉત્તરા ફાલ્ગુનીi પ્રારંભ
યોગ   : ઇન્દ્ર સમાપ્ત 03:21 am

કરણ   :

બવ 04:11 pm 
બાલવ 03:14 am

શુભ સમય

અભિજિત મુહુર્ત  : 11:40 am – 12:26 pm
અમૃત કાલ     : 04:40 pm – 06:11 pm
આનંદાદિ યોગ  : 10:44 pm ઉત્પાત

અશુભ સમય

રાહુ કાળ  : 9:53 am – 11:10 am
યમગંડ   : 1:44 pm – 3:01 pm
વર્જ્ય  : 07:34 am – 09:05 am
ગુલિક   : 7:19 am – 8:36 am
દુર્મુહુર્ત   : 1. 08:41 am – 09:22 am AP

ap031296

22-નવેમ્બર-2018 પંચાંગ

સૂર્યોદય  : 6:24 am

ચંદ્રોદય  : 05:19 pm

સૂર્યાસ્ત  : 5:46 pm

ચંદ્રાસ્ત  : 06:12 am

સૂર્ય રાશિ : વૃશ્ચિક

ચંદ્ર રાશિ : વૃષભ

માસ   : માગશર

પક્ષ   : સુદ પક્ષ

પંચાંગ

વાર    : ગુરુવાર
તિથિ   : ચૌદસ સમાપ્ત 12:53 pm પૂનમ પ્રારંભ
નક્ષત્ર  : ભરણી સમાપ્ત 05:50 pm કૃતિકા પ્રારંભ
યોગ   : વરિયાન સમાપ્ત 01:30 pm પરિઘ પ્રારંભ

કરણ   :

વણિજ 12:53 pm 
વિષ્ટિ 12:05 am 
બવ 12:05 am

શુભ સમય

અભિજિત મુહુર્ત  : 11:42 am – 12:28 pm
અમૃત કાલ     : 01:09 pm – 02:42 pm
આનંદાદિ યોગ  : 05:50 pm લુમ્બ

અશુભ સમય

રાહુ કાળ  : 1:43 pm – 3:00 pm
યમગંડ   : 7:19 am – 8:35 am
વર્જ્ય  : 03:51 am – 05:24 am
ગુલિક   : 9:52 am – 11:09 am
દુર્મુહુર્ત   : 1. 10:44 am – 11:25 am 
2. 02:50 pm – 03:31 pm AP

ap031296

આપણે જેટલું હળ્યા- મળ્યા,
જેટલું હસ્યા-રડ્યા એ યાદગાર પળો હંમેશા મને આ જીંદગીભર તો યાદ રહેશે.

કદાચ તું લાંબા સમય પછી ભુલી જાય પણ હું તને આ જીંદગીભર તો નહીં ભુલી શકું, અત્યારે ભલે આ વિરહના આસું દુઃખી કરતા હોય પણ આંખો નિચાવાઈ જશે પછી એ આંસુ સુવાસ રૂપે યાદોના ફુલોમાં સમાય જશે જેમાંથી રોજેરોજ થોડી થોડી સુવાસ માણતા રહીશું,

હવે એવું પણ બને કે આપણે આ જીવનમાં કદીય ન મળીએ. વિસ્મૃતિનો પડદો તારી યાદ પર પડી જશે, પણ મને કોઈ અફસોસ નથી. હા પણ એક વાત ચોકકસ છે કે મારા હ્રદયના એક ખુણામાં તું હંમેશા રહીશ.
- લિ. નેલ્સન ❤

alpeshbaraiya6993gma

seharsehar125526