Quotes by Chirag Patel in Bitesapp read free

Chirag Patel

Chirag Patel

@chiragpatel002645


રાહ જોઉં છું એ સમયની
જે સમયમાં તું સાથે હોય
કાલી ઘેલી તારી વાતો હોય
હસવાની થોડી પળો હોય
તારો મીઠો ગુસ્સો હોય
મારુ ક્યારેક મૌન હોય
તારી અવિરત વાતો હોય
કેટ કેટલી આશાઓ હોય
દિવસ આખાની ચર્ચા હોય
કેટલાક પ્રશ્નોના જવાબો હોય
દુનિયાની કોઈ ફિકર ના હોય
બસ "હું" અને "તું" જ હોય


waiting for #captain

-- Nirav Patel SHYAM

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111049841

Read More