આખાં ગુજરાત ના શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા કુંભાર સમાજ ના તમામ મિત્રો સ્નેહીજનો નાના મોટા ભૂલકા માટે સર્વે કુંટુંબ ને પધારવા માનભર્યું આમંત્રણ છે અમરેલી તારીખ 23/12/2018 રવીવાર સવાર થી રાત્રી ના 11:30 સુધી

નાસ્તો ભોજન ની તમામ સુવીધા સાથે

હું છું વિશાલ પરમાર રાજુલા અમરેલી મો:
9624196341
શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા કુંભાર રાજુલા

Gujarati Questions by Vishal B Parmar : 111052579
Vishal B Parmar 8 year ago

thanks jignasha parmar

Jignasha Parmar 8 year ago

હમ્મ સારું કેવાય...આપણા માટે ગૌરવની વાત કેવાય........

Vishal B Parmar 8 year ago

ના હજુ એક મહિના ની વાર છે 23/12/2018 રવીવાર

Jignasha Parmar 8 year ago

હમ્મ ... વાહ સરસ...??????????

Vishal B Parmar 8 year ago

મહાસંમેલન છે આખા સમાજ નું

Jignasha Parmar 8 year ago

વાહ ખૂબ સરસ.....કોઈ કાર્યક્રમ 6 ખાસ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now