Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Hi, Read this eBook 'એ સખી, સાંભળતો ખરી!'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19858244/

mitra1622

मेरी कविता मेरे शब्दों का जाल नहीं,
मेरी कविता एक पवित्र माला है।
मेरी कविता मेरी सोच नहीं,
मेरी कविता मेरा एहसास है।
मेरी कविता मेरी प्यास नहीं,
मेरी कविता मेरा विश्वास है।
मेरी कविता मेरी हार नहीं,
मेरे कविता मेरी जीत है।।

deepakkohli

vrunda.gadesha

sona143

દરિયો દેખાય, આકાશ દેખાય,
તોય ક્ષિતિજ પર ક્યાં પહોંચાય છે?


તારા દેખાય, ચંદ્ર દેખાય,
તોય આકાશમાં ક્યાં ઉડાય છે?


વાદળ દેખાય, વીજળી દેખાય,
તોય વરસાદ ક્યાં વર્તાય છે?


ઉપવન દેખાય , ઝરણે વહેવાય,
તોય ફૂલ બની ક્યાં મહેકાય છે?


મંદિર દેખાય, મસ્જિદ દેખાય,
તોય માણસાઈ ક્યાં દેખાય છે?



mamta1

ઉપાસના પૈજ ૩

writerdhavalraval

ઉપાસના પૈજ ૨ 

writerdhavalraval

ઉપાસના..

writerdhavalraval

        મારી લાઈફમાં જો કોઈ મને નિસ્વાર્થ અને કોઈ અપેક્ષા વગર પ્રેમ કરતું હોય તો એ મારા નણંદની બેબી છે. હું જ્યારે લગ્ન કરીને આવી ત્યારે એ ડોઢ બે વર્ષની હતી .હું ભણવાનું ચાલતું હોવાથી ત્રણ મહિના એમના ઘરે ભણવા માટે રોકાયેલી ....હું રોજ કોલેજથી આવું એટલે એ મારી રાહ જોઈને જ બેઠી હોય... હું ઘરના દરવાજે પહોંચુ એ પહેલા મારા પગ આગળ આવી મને વળગી પડતી.... પછી હું મારા ઘરે રહેવા આવી ગઈ... પણ રોજ રાતે એ રડી ફોન કરાવે....એ કદી મને મામી ના કહેતી ડોલી જ કહેતી મારુ( નીકનેમ )... એક દિવસ તો હદ કરી ડૂસકા ભરી ભરી રડવા લાગી ફોનમાં ને કાલી કાલી ભાષામાં બોલી તું અઈ આવી જા ...... હું પણ રડી ગઈ પરીક્ષા ચાલતી હતી એટલે એક અઠવાડીયા પછી હું એને મલવા ગઈ.... ત્યાં સુધી રોજ ગામમાં આવતી બસો માં કૌણ ઉતરે એ જોવા એ એના દાદાને લઈ જતી.. રોડ પર ઘર હતું એટલે બધા એને ફોસલાવતા કે હમણાં બસમાં ડોલી આવશે એટલે એ રડે નઈ પણ બધી બસોમાં જોવા જાય હું એની ઘરે એની મનગમતી જલેબીને બૂન્દીના લાડુ લઈને ગઈ..... મને નવાઈ લાગી એમાંથી લઈ ખાવાના બદલે એ વસ્તુઓ મૂકી એ મારી જોડે રમવા લાગી.... જમી મારા પેટ પર બેસવાની એની જૂની આદત પ્રમાણે એ મારી જોડે રમતી જમવાના સમયે હું કપડાં ચેન્જ કરવાં ગઈ બધા જમવા બેસી ગયા હતા ... એ પણ ડીશ લઈને બેઢી હતી બધાંએ એને ડીશમાં જમવાનું આપવા મથ્યા પણ એણે ડીશ જ ના આપી બસ એક જ વાત બોલતી મામી આવે એટલે એની જોડે જ બેસીસ.... બધા એને ખીજાવે કે તારી મામી તો બિલકુલ સારી નથી ...ત્યાંરે એ સામે વાડાને જે હાથમાં આવે એ લઈ મારે પછી એ એના મમ્મી હોય પપ્પા હોય કે દાદા ,દાદી હોય... અને પછી બોલે તમે નઈ સારા મારી મામી તો સારી છે............love u vidhu....miss u... હવે એને મળવા જવાનો ટાઈમ થઈ ગયો છે......... બસ હવે થોડાક દિવસોમાં એ નિસ્વાર્થ લાગણીઓ જીવી આવું.....

amipatel

Miss my college and friends...

vikramven12

navratn

kapadiavarsha97gmail.com

Read my book 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 4' on MatruBharti App.
http://matrubharti.com/book/19858834/

daksheshinamdardil

જે વ્યક્તી પોતાનુ ભલુ ઇચ્છે છે એ દુર્યોધન છે,
જે વ્યક્તી પરીવાર નુ ભલુ ઇચ્છે છે એ યુધીષ્ઠીર છે,
પણ સમગ્ર દુનીયા નુ ભલુ ઇચ્છે છે અને કરે છે એ છે મારો કિષ્ના મારો મુરલીવારો....

જય શ્રી ક્રિષ્ના...

deeps gadhavi

deepsgadhavi

Good morning

umeshdonga