Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Goodnight

kattupayas.101947

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

💘 imran 💘

imaranagariya1797

I never will 😏 and You?

sonynagar941994

સ્ત્રી સંવેદનાને વાચા આપતું પુસ્તક એટલે રિંકલ વાડોલિયા લિખિત – સંબંધ એક રહસ્ય.

લેખિકાએ તેર પ્રકરણોમાં તેમના અનુભવો રજૂ કર્યા છે, જે વાંચનથી, સમાજથી, પોતાની અત્યાર સુધીની જિંદગીથી મળ્યા છે. વુમન ઓરિએન્ટેડ બુક હોવાથી આ પુસ્તકમાં કેન્દ્રસ્થાને સ્ત્રી અને તેના અનુભવો, સંવેદનો છે. આ સિવાય parenting, સોશિયલ લાઇફ, self development, self loveની સમજૂતી પણ સરળ ઉદાહરણો દ્વારા અપાઈ છે. સ્ત્રી તેની જિંદગીમાં અનેક પાત્રો ( દીકરી, બહેન, પત્ની, માતા, મિત્ર, કોઈ પ્રોફેશનલ પર્સનાલિટી વગેરે) પૂરી નિષ્ઠાથી ભજવે છે, પરંતુ ક્યાંકને ક્યાંક એની ઈચ્છાઓને, આત્મસન્માનને અવગણવામાં આવે છે. પરિવાર પ્રત્યે, સંબંધો પ્રત્યે, સમાજ પ્રત્યે પોતાની ફરજો પૂરા સમર્પણભાવથી નિભાવે છે, પરંતુ આ બધામાં ક્યાંકને ક્યાંક એ એકલી રહી જાય છે. સ્ત્રીને તમારા તરફથી વફાદારી, સાથ – સહકાર, સન્માન, પ્રેમ મળે એટલે એ પોતાની જાતને ન્યોછાવર કરી દે છે. કોઈ પણ સંબંધ હોય ત્યાં સત્ય, વિશ્વાસ અને વફાદારી હોવી જોઈએ, તો જ એ સંબંધ ટકી શકે. માત્ર બીજાને ખુશ કરવા માટે નહીં પરંતુ આપણી જાતને ખુશ કરવા માટે પણ જીવવાનું. અતિમાં ગતિ ન હોય એમ, બધું માપમાં રાખવાનું અને રહેવાનું. પોતાના લક્ષ્ય તરફ દ્રઢપણે આગળ વધવાનું, લોકોની પરવાહ કર્યા વગર. લોકોની વિચારધારા સાવ ન બદલી શકીએ, પણ આપણે આપણો રસ્તો બદલી શકીએ. છેલ્લે self respect નાં લેખ સાથે બુકનો સંતોષકારી પૂર્ણવિરામ થાય છે.

– વિશાખા મોઠિયા

mothiyavgmail.com3309

bas uska naam Na puchna...... 😑😑😑

salildeepkaushal4878

જયસુખભાઈ સોંડાગર દ્વારા લખાયેલ મારા પુસ્તક- માહિતી મંચ પરની પુસ્તક સમીક્ષા.

પુસ્તક ખરીદવા આપેલ નંબર પર સંપર્ક કરો - 7226067609

mothiyavgmail.com3309

Reflections live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો લેખ...

ગ્રફિટી: કલાત્મક કે વિરોધાત્મક? | Graffiti

એક એવી ભીંત ચિત્રકલા, જેમાં જાહેર દીવાલો પર કોઈની પરમિશન લીધા વગર ચિત્રો દોરવામાં આવે છે.....

લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો- https://reflections.live/articles/788/graphii-kalatmaka-ke-virodhatmaka-article-by-vishakha-mothiya-20415-m71t1mpv.html

Read & Share

mothiyavgmail.com3309

દિવ્ય ભાસ્કરની રસરંગ પૂર્તિમાં "વાંચવાં જેવાં પુસ્તકો"માં પ્રકાશિત થયેલ મારા પુસ્તક નોલેજ ગાર્ડનની પુસ્તક સમીક્ષા.

પુસ્તક ખરીદવા Shopizen Publication નંબર પર સંપર્ક કરો - 7226067609

mothiyavgmail.com3309

Good evening

kattupayas.101947

🌹🌹🌹

mehul770

afternoon sleep

kattupayas.101947

I miss both

kattupayas.101947

ગુજરાત ગૌરવ દિવસ ૧ મેં
ગોધરા ખાતે નવપલ્લવિત ગુજરાત કાર્યક્રમની ઉજવણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ના પાત્રમાં

salillupadhyay

थोडा सा सूकुन पाने के लीए
मौन हो गए...
कुछ ख्वाहिश जगी दील में पर दबाके
रेह गए...
आसपास मीले ऐसे किरदार कि हम दर्द सेहते
रेह गए...
जीसको अपना समझा वही गैर बनके
रेह गए...
बस इतना जाना हमने कोई अपना नही
यहां,
ओर हम बस अपनो कि तलाश में बैगेरत बन के
रह गए।
shital ⚘️

dhumdapratikdhavalbhai213409

Good afternoon

kattupayas.101947

Good morning evening

indranipalitkarmakar.300745