Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

बेपनाह मोहब्बत की है तुमसे
तेरी मोहब्बत में रहना चाहता हूं


k.s.vyas

kishanvyas9642

navyajaiswal6866

कई बार जिसे हम बुरा कहते है वह दूसरों के लिए सामान्य तरह से मान्य रहता है। तब हम अच्छे बुरा का अंतर कैसे करें?

Watch here: https://youtu.be/L4ozgJ_QMCw

#karma #lifelessons #Spirituality #SpiritualToday #trending #DadaBhagwanFoundation

dadabhagwan1150

#Strength । मेरी मां मेरी जन्नत है....
कहने को सब है .....
लेकिन तेरी कमी कोई पूरी नहीं करता मेरी मां....
बस तू साथ दे ये दुनिया देखती रह जायेगी.....

...... जय माता दी🙏🏻💝........

piyunshithakur

મારા જનૂનનુ પરિણામ ભલે મોડુ આવશે.
આ દુઃખના દરિયામાથી એક દિવસ,
મારા સુખનુ મોતી જરુર આવશે.

#Strength

jighnasasolanki210025

रहगुजर जाते है जमाने बिना बात के
शिकवा ए सजा रखी है बिना बात के

सिहर जाते है सफरनामे बिना बात के
मुफत हरारत सजाए है बिना बात के

दिल ए बात लबों तके जताए ना सके
दिल को भी है शुकून सा, बिना बात के

चादनी चाँद से बातें हुई कहा ना सके
आज नींद भी रूठ गई, बिना बात के

मोहब्बत के सिलसिले यूं ही चला ना सके
बेदिली से दिल का रिश्ता, बिना बात के

जीवन का सफर है कुछ चसका ना सके
राही ए मंजिल भी है ढूंढी, बिना बात के

आंसू थके हैं खुद ब खुद सह ना सके
कुछ ए आँखों में नमी है, बिना बात के

ग़ज़ल का हरेक मिसरा यूं ही दिखा ना सके
शायर भी मस्त बेहाल भी है, बिना बात के
जुगल किशोर शर्मा - बीकानेर

jugalkishoresharma

તાકાત હોવી એ એક જુદી વાત છે,
પરંતુ એ તાકાત
કયારે, અને કયાં અને કેટલી છુપાવવી, કે બતાવવી?
એ જુદી અને અગત્યની વાત છે.
#Strength

shaileshjoshi0106gma

દીકરીઓને દાયજામાં ધનદોલત ભલે ના આપી શકીયે,
પણ પશુ, પક્ષી અને પર્યાવરણ ઉપર પ્રેમ કરતાં શીખવીયે તો ઘણું થયું.

kvzankat98gmail.com

જે કરે હિંમત....
એની જ દુનિયા ...
કરે છે કિંમત.....
#Strength

dhavalpadariya3682

જો તમારો કોઈ દુશ્મન નથી તો એનો અર્થ એ છે કે તમે એ
જગ્યાએ પણ મૌન રહ્યા છો જ્યાં બોલવાનું બહુ જરૂરી હતું. ધ્યાન રાખવું કે દરેક વખતે મૌન એ તાકાત નથી. ક્યારેક અન્યાય સામે બોલવું પણ જરૂરી બની જાય છે.
દરેક વખતે મૌન રહેવાથી માનસિક શાંતિ તો ડહોળાય જ છે, સાથે સાથે સંબંધોમાં કડવાશ પણ ઊભી થાય છે. મૌન રહીને બહારથી ભલે આપણે શરણાગતિ સ્વીકારી લેતા હોઈએ છીએ, પરંતું અંદરથી તો સામેની વ્યક્તિ પ્રત્યે આપણે ધૃણા જ અનુભવતાં હોઈએ છીએ.
માટે દરેક વખતે મૌન તાકાત છે એવું માની લેવાની જરૂર નથી. ક્યારેક શબ્દો પણ તાકાત બની શકે છે.



#Strength

s13jyahoo.co.uk3258

GOOD MORNING

rajnijoshi8512gmailc

काश मेरी जिंदगी में भी वो दिन आये..
मैं खोलूँ अपनी आँखे और तू नज़र आये..

rajnijoshi8512gmailc

ખુલા છત પરની મહેફિલમાં

અડધા ચાંદ ના ઢળતા અજવાળામાં
કોઈ મદ મદ પવન ના વરસતા પ્રવાહમાં
કોઈ ક્ષિતિજ મા મીઠા ફૂંકાતા ઠંડી ના લહેરમાં
બેઠા બેઠા આ તન-મન શરીરમાં
કોઈ દૂર તારલાઓ આંખે ઝલકતા
સાથે મા-બાપ , ભાઈ અને હું
થોડી થોડી વાતો ના ગુનગુનમાં
પ્રેમ બીજે કયાં હોય............?
-Shek

shek.com

gautam0218

gautam0218

gautam0218