Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

૨૧/૦૫/૨૦૨૪

ચા...એટલે...ચા...એટલે... ચા...
બસ....
જેમ...માં તે માં...એમ...ચા...તે...ચા...

આજે 21st May...
વિશ્વ ચા દિવસ....

બધા વગર ચાલે...
પણ...પણ...પણ...
ચા...વગર તો ન જ ચાલે હો...બાપ...
ધરતી પર નું અમૃત....ચા....
તાજગી નો પર્યાય......ચા....
મિત્રતા નું પ્રતીક.........ચા....
સુસ્તી ની દુશ્મન.........ચા....
સુખ..દુઃખ ની સાથી.....ચા....
શિયાળા ની લિજ્જત...ચા....
ઉનાળા ની મોજ..........ચા....
ચોમાસા ની ચૂસકી.......ચા....
ભજીયા નો ભેરુ..........ચા....
રૈયત નું રજવાડી પીણું.... ચા....
ચોરે ચૌટે... ચર્ચાતી........ચા....
ગરીબ નો ટેકો................ ચા...
અમીર ની ફેશન............. ચા....
ઊંઘ ભગાડી જગાડે.........ચા....
પ્યારી..દુલારી..રજવાડી.....ચા...
મોજ કરાવે કાયમ............ચા...
જન્મ ની ખુશાલી માં પણ....ચા...
સ્મશાને પણ ટેકો કરાવે...... ચા...

વિશ્વ ના તમામ પીણાં ઓ જેની પાસે...
ટૂંકા પડે...એવી...અમારી...આ....ચા..

બસ..વધુ તો શું લખું...
આ લખતાં લખતાં પણ...
ત્રણ વાર પીવાય ગઈ........ચા...

જય હો...ચા...ની...જય જય હો..☕️ 🫖 ☕️

rajnijoshi8512gmailc

gautam0218

gautam0218

gautam0218

gautam0218

bhavnabhatt154654

bhavnabhatt154654

सो जाऊ तो ख्वाब सिर्फ तेरे हो,

आंख खुले तो तू सामने मेरे हो,,

"गुमनाम शायर"

shayar

वो शख्स बहुत रोया होगा तुझे खो कर,
कितनी रात जागा होगा तुझे खो कर,

हाथों की लकीरें भी रूठ गई अब तो,
कितनी बार हाथों का चूमा होगा तुझे खो कर,
वो शख्स बहुत रोया होगा तुझे खो कर,

एक उमर गुजारी है तेरे बैगर उसने,
कैसे बीती होगी रात उसकी ,तुझे खो कर,
वो शख्स बहुत रोया होगा तुझे खो कर,

लम्हा लम्हा याद रखा है तुझे उसने,
लम्हा लम्हा तड़पा होगा तुझे खो कर,
वो शख्स बहुत रोया होगा तुझे खो कर,

आख़िरी ख्वाहिश आख़िरी शौक तू है,
कैसे दम ब दम सिसका होगा तुझे खो कर,
वो शख्स बहुत रोया होगा तुझे खो कर,

अन्जू

anjukumari4957gmail.com213516

https://crimekingnews.com/ભાવનગર-બોરતળાવમાં
ભાવનગર બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારના મોત:ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતા એક બાદ એક પાંચે'ય ડૂબી, એક સારવાર હેઠળ; પરિવારજનોમાં આક્રંદ

ajaykhatri3591

#Success
નિરાશાને ખંખેરી તું
આશાની ઊડાન ભર
સફળતા મળશે જરૂર
પરિશ્રમની ડગર પર…
-કામિની

kamini6601

navyajaiswal6866

navyajaiswal6866

navyajaiswal6866

navyajaiswal6866