Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ન બોલેલા ભાવ શબ્દોમાં સાચવ્યા છે.
તારા આગમન નાં વિચારો સાચવ્યા છે.

ગુલાબની પાંખડીનો તારો સ્પર્શ સાચવ્યો છે.
મારી આત્મામાં તારી આત્માનો પ્રણય સાચવ્યો છે.

સાથે જોયેલા તમામ શમણા સાચવ્યા છે.
તારી જીદ સાથે તૂટેલો સબંધ સાચવ્યો છે.

વિશ્વાસમાં થયેલા અવિશ્વાસ ને વેદના એ સાચવ્યો છે.
હૃદયમાં કંડારેલી તસ્વીરને ઉતારીને સાચવી છે.

છોડીને પણ તને બંધ આંખોમાં સાચવ્યો છે.
વર્ષોનુ આ બંધન ખુટતુ તુટતુ સાચવ્યું છે.


વેદનાની કલમે 💓❤️

palewaleawantikagmail.com200557

At age of 22, Manu Bhaker has won India their 1st medal at Olympics 2024 and lost on a silver medal by barest of margin which is difference of just 0.1 !!

I remember the disrespect she got at Tokyo Olympics, It is a redemption a true true redemption. I am very happy for her ❤️

mayurchaudhary942gmail.co

First-ever 🇮🇳 woman to bag a medal in shooting at the #Olympics     ✅

First medal in #Shooting at the Olympics for #TeamIndia since 2012 ✅

Just 0.1 points shy of fighting for the top spot! Ladies and gentlemen, the #Paris2024     bronze medalist - Manu Bhaker! 🥉👏🫡

#PlayBold

mayurchaudhary942gmail.co

Share

rakeshsolanki1054

bhavnabhatt154654

✨Guru Mahima✨
The Importance of Master in Life

We are delighted to announce a special session with
_nSri Balvinder Ji _

Dive deep into the significance and teachings of the Guru, and experience the wisdom and grace that a Guru brings into our lives.

🗓️ Sunday, 28th July
🕘 9:00 - 10.00 PM

⏩Join Zoom Meeting⏩
https://zoom.us/j/98312412959?pwd=U20wNGxpa2ZTMVFSN2tQUGR5NDVQUT09
🔗 Meet ID: 983 1241 2959
🔒 Passcode: 1305

🔺Join on YouTube🔺
https://youtube.com/live/q_EwhSL0Fhs?feature=share

Join us for more details👉🏻
tiny.cc/Gurumahima

Don't miss this enlightening opportunity!✨

vsctikmani6883

Weekly Sahaj Samadhi Followup
with
Luckshmi Mirgh Ji

🗓️ Sunday, 28th July 2024
⏰ 7.00 - 8.00 PM

Join Whtsapp Group for Zoom Link:
https://lnkd.in/dXDzdM3q

Eligibility: Must have done Sahaj Samadhi Meditation Program

Please join 10 mins prior to save your spot!!🧘🏻

vsctikmani6883

उलझ पड़ूँ किसी के दामन से
वह खार नहीं,
वह फूल हूँ जो किसी के गले
का हार नहीं,,,@


खार (धूल । भस्म । राख ।)

arandhanpura24gmailc

वक्त ने ना मुझे चुप रहना सीखा दिया....
और हालातों ने सहना सीखा दिया....
अब किसी की भी आस नहीं है ज़िंदगी में....
क्योंकि मेरी तन्हाइयों ने मुझे अकेले रहना सीखा दिया... 😌🥀💫
.
.
.
Arru ✍🏻🍁

arrugochhayat04gmail.com171627

જયારે પોતાની પ્રેમિકા બે પાંચ મિનિટ ન થાય અને મેસેજ કરતી હોય!આટલી ગાઢ મૈત્રી થયા પછી થોડા મહિનામાં જ જો એ મિત્રતામાં સામે પક્ષે યોગ્ય પ્રત્યુત્તર ન મળે તો સમજી જવું કે તમારા કરતાં પણ વધુ તમારી એ પ્રેમિકા માટે કાળજી લેનાર,ખર્ચ કરનાર મળી ગયું છે.તમારી એ માની લીધેલી પ્રેમિકાને માટે તમેં માત્ર મનોરંજન કરદાતા છો.જેમ ફિલ્મમાં ફિલ્મ જોઈએ ત્યાં સુધી ફિલિંગ સારી આવે કે મજા પડી પરંતુ ફિલ્મ પૂરું થયા પછી!!!કોઈ ગાર્ડનમાં તમારી પ્રેમિકા બીજાં જોડે એન્જોય કરતી હોય ત્યારે તમારે એને છોડી દેવી જોઈએ કે પકડી રાખવી જોઈએ?જવાબ કોમેન્ટ plz 🙏🙏😄🙏😄- વાત્સલ્ય

savdanjimakwana3600

અવાવરી યાદોને થોડી ફંફોસી લેવા દેને,

એકાદ જીવંત હાથે લાગી જાય જોઈ

લેવા દેને........

ક્યારનીયે મુકી છે માળીયે આજ લાવને

તાજી કરિલેવાદેંને.....

ક્યાંયથી ભાગી તુટી તો નથી ને યાદો

મનથી જોઈ લેવા દેને.......

એકાંતમાં એને ભેટીને થોડુ દિલને બહેલાવી

રોઈ લેવા દેને......

આખરે કઈ વધ્યું નથી "યાદ" એનું મારી

પાસે યાદોમાં જીવિલેવા દેને....

જિંદગી ની "યાદ"

ajit3539

GOOD MORNING EVERYONE.
🌻☕🌻😇

jighnasasolanki210025

ajit3539

कभी हुआ करते थे हम
किसीके जिन्दगी का हिस्सा
भुला दिया है उसने हमें
समझकर एक पुराना किस्सा


गजेन्द्र

kudmate.gaju78gmail.com202313

વાયરાએ હસાવ્યા છે અમને,
બંધ આંખોએ હેત વરસાવ્યા છે,

સાથ આપ્યો છે ખામીઓને,
ધડકતા હૈયાએ પ્રાણ પુરાવ્યા છે,

અશ્રુઓ નીકળ્યા છે અમારાં,
હાથમાં ઝીલી મનને સમજાવ્યાં છે,

શ્વાસને ભરોસો આપ્યો છે અમને,
પ્રેમની‌ ઔષધીએ જીવનદાન આપ્યા છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Lovely Morning 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

omnilesh96gmail.com8745

rgposhiya2919