Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

નાસ્તિકની ડાયરી
લોર્ડ મેકકોલેના નામે એક લેટર ફરે છે જેમાં ભારતીય સંસ્કૃતિને મહાન ગણાવતી વાતો કરવામાં આવી છે. જે અટેચ કરુ છુ અને હવે એનુ સત્ય જાણવા થોડો પ્રયત્ન કર્યો તો જે મળ્યુ એની પણ લીન્ક શેર કરુ છુ.
એક પ્રોપોગન્ડા હોઇ શકે છે સંસ્કૃતિને મહાન ગણાવવાનો.
હુ એવુ તો નથી માનતો કે ભારતીય સંસ્કૃતિ બઉજ મહાન હતી પણ જો છતા પણ તમે માનતા હોવ કે બઉજ મહાન છે તો એને સાબિત કરવા આવા પ્રોપોગન્ડાનો સહારો ના લેવો જોઇએ.

gajjarck

ચાલી નીકળ્યો બધુ ભૂલીને,
લાંબી સફર પર મક્કમ મને.
છતાં અટક્યો ત્રણવાર,
એક તારી પ્રથમ મુસ્કાન પર,
બીજી તારી મોહબ્બત પર,
ત્રીજી તારી જુદાઈ પર.
પછી ખુદ પર હસીને આગળ વધ્યો.

"હિર"

heeral

please read my novel kedi no.420 .story of mahila dharmaguru

hetaljadav75

Hi, Read this eBook 'કેદી નં ૪૨૦'
on Matrubharti eBooks - http://matrubharti.com/book/9738/

hetaljadav75

money is what?

ravi14

sonalgosalia

Hi, Read this eBook 'ભૂલ, કે પછી..... !!'
on Matrubharti eBooks - http://matrubharti.com/book/9712/

hetalchauhan

कोशिश कर, हल निकलेगा।
आज नही तो, कल निकलेगा।
अर्जुन के तीर सा सध,
मरूस्थल से भी जल निकलेगा।।
मेहनत कर, पौधो को पानी दे,
बंजर जमीन से भी फल निकलेगा।
ताकत जुटा, हिम्मत को आग दे,
फौलाद का भी बल निकलेगा।
जिन्दा रख, दिल में उम्मीदों को,
गरल के समन्दर से भी गंगाजल निकलेगा।
कोशिशें जारी रख कुछ कर गुजरने की,
जो है आज थमा थमा सा, चल निकलेगा।।
कोशिश कर, हल निकलेगा।
आज नही तो, कल निकलेगा।

khushbahar

... hello friends how are u ??

follow me

dhavalrathod548

susyadav151

susyadav151

चाहता हुं आप सभीको,
क्यों नाम का जिक्र करुं,
हुं ईत्र, क्यों खुश्बुका जिक्र करुं l

nura2312

ठहर कर सूरज देखता ही नही,
रोज़ शाम सँवरती है उसके लिए...

rikeen

Right?

sonalgosalia

-- Dimple Kareliya

Shared via Matrubharti.. http://matrubharti.com/ebite/1779

dimplekareliya

prakashpatel

hallo
h r u nskjsjsjsj
s
s
s
s
s

sachingygg

કરસનદાસ પે એન્ડ યુઝ
એક અલગ જ વિષયવસ્તુ સાથે ગુજરાતની કેટલીય બોલીઓને એકસાથે પડદા પર લાવીને દરેક પાંચ મિનિટે બે હોઠ ભેગા ના થવા દે તેવી બહુ મઝાની ગુજરાતી ફિલ્મ...!!
કદાચ આ વખતે રૂરલ અને અર્બન ગુજરાતી ફિલ્મવાળો ભેદ પુરાઈ ગયો...

pratik

अपने दिल के कोने में एक छोटी सी जगह दे दो,
जहा बना सके एक आशियाना ऐसा कोना दे दो।
जो केह ना सकेंगें तुमसे वो हर बात लिखने की वजह दे दो।
जो सपने देखे तुम्हारी याद में उसे सजाने की एक जगह दे दो।
दूर हो तुम मुझसे पर हो मेरे ही वजूद में शामिल ये पुकार-२ कर कहने की रज़ा दे दो।
जब भी सुनोगे अपने दिल की धड़कन खुद का नाम पुकारते हुए हमे पाओ ऐसी जगह दे दो।
मेरी हर साँस में हे नाम तुम्हारा,मेरी हर सांसो को तुम्हारी धड़कनों में घुल जाये ऐसा कोई करिश्मा हो जाये ऐसा बस एक बार मौका दे दो।

khushbahar