The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સમય એટલો પાવરફૂલ છે કે ઓછા પાવરની ઘડિયાળ પણ પાછી પડી જાય છે..!! :lafj
અધૂરાં સ્વપ્નોનો ઊંચો કોલાહલ જપી ને તો ના જ બેસવા દે...lafj
અધૂરાં સ્વપ્નોનો ઊંચો કોલાહલ જપી ને તો ના જ બેસવા દે.
જો રોજ દિવસ સારી રીતે પસાર કરી શકીએ તો નવું વર્ષ જ છે... . . . . . બાકી દિવાળી તો છે જ..!!
ભારતમાં સસ્તી વસ્તુમાં જેટલી કમાણી છે એટલી મોંઘી વસ્તુમાં નહીં હોય... નહિ તો નીતા અંબાણી 1500 રૂપિયાનો 4જી ફોન વેચી ને 300 કરોડનો એકમાત્ર ફોન ના વાપરતા હોત...! #અહો_આશ્ચર્યમ
એક કરોળિયો એની ખુદની જાળમાં જ ફસાઈ ગયો.
''માણસને ભૌતિક વસ્તુથી જલદી પ્રેમ થઈ જાય છે. પ્રેમ થવાનું કારણ પણ છે કે એ ક્યારેય કોઈ ફરિયાદ નથી કરતું કે નથી કોઈ દલીલ કરતું. તે ક્યારેય એની વિરુદ્ધ નથી જતું અને તે હંમેશા મૌન રહે છે. માણસમાં ય પાછા બે ભાગ પડી જાય, 'અમીર ને ગરીબ.' અમીરને વસ્તુની કદર કિંમતથી થાય છે ને ગરીબને તેની ઉપયોગીતાથી...!" #lafj
આ જિંદગી પણ કેવી જબરી..?? ૪૦ રૂપિયાનાં ઝબ્બાથી ચાલું કરી ને ૪૦નાં કફનમાં પુરી...!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser