Quotes by Prakash Patel in Bitesapp read free

Prakash Patel

Prakash Patel

@prakashpatel


કવિ કવિતા લખવા બેઠો
લખતા લખતા તે મંદિરમાં પેઠો
ત્યાં તેણે એક મોર જોયો
મોરને જોવામાં લખવાનો કાગળ ખોયો
કાગળ લેવા તે પાછળ દોડ્યો
દોડતા દોડતા તે ખાડામાં પડ્યો
આમ કવિતા લખતા લખતા
તે ઇસ્પિતાલને ખાટલે પહોંચ્યો

Read More

શું ઓનલાઇન નાણાકીય વ્યવહાર સલામત છે?

ડાહ્યાઓ પોતાનું ડહાપણ જો સમયસર ન બતાવે તો તે ડહાપણ બેકાર છે.

પોપટ અને મેના બેઠા હતા આંબા ડાળે ખાવા માટે કેરી

બગડી રહ્યા છે યુવાનો આજના ટીવી જોઈને

એક વાર તુ પ્રભુને ભજ થશે તારા દુઃખોનો અંત

કેટલાક લોકો કારણ વગર ગુસ્સો કરે છે. શા કારણે?

સૂકી ધરતી પર સૂકા વૃક્ષો પણ શાતા આપે છે.