Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

कोई अपना नहीं यहाँ उम्मीद क्यों बढ़ाए उनकी तरफ उनकी हैसियत से ज़्यादा,
यहाँ बस अपने हुनर,क़ाबिलियत और दुआओं की खुश्बू बिखेरते जाना है।
क्या नाम दे हम अपने निजानंद को,हर हाल में खुश हो के दुसरो में ख़ुशी बांटते चले जाना है।

khushbahar

hi

naresh9235

કોઈ મુગ્ધ કન્યાની રેશમી આંખો કરતા કવિતા વધુ ગમે.

tathagat

ઝરમર તુ ભોનુ ગુલાબ મુબારક .આભેથી વરસતુ વહાલ મુબારક .એકબીજાની ધોધમાર યાદ મુબારક .મોસમનો પહેલો વરસાદ મુબારક...બધા ને વરસા ૠતુ નો શુભકામના......

naresh9235

મજામા દોસતો

naresh9235

સૌને રથ. યાત્રાની હારદીક ..શુભ કામના.

naresh9235

ના રાજ જોઈએ ...ના તાજ જોઈએ. માણસ સાથે .શોભે એવો મિજાજ જોઈએ

naresh9235

ચાલો જિન્દગી નો જશન મનાવીયે , ચાલો જિન્દગી ને મહાઉત્સવ બનાવીયે.

niralipujara81.

સંબંધો ભલે થોડા રાખો...પણ એવા રાખો. કે હૈયે હરખની હેલી પડે _ અને મૃતયુ બાદ સમસાનની રાખ પણ રડી પડે..........

naresh9235

કેમ છો દોસ્તો...

naresh9235

ishuahir

hpabari

ઘણો સમય વીતી ગયો તારાં કોઈ
વાવળ નથી મળ્યાં,
તારાં ગામેથી વાતાં વાયરા પારખવામાં
નાકામ રહ્યો છું શાયદ

અનહદ લૂંટાવ્યો પ્રેમ તારા પર ખુદ
ખોવાઈ જઈને,
તારું નામ સૌથી છુપાવીને આવારા
સરેઆમ રહ્યો છું શાયદ

તું મળવા આવે ને તન-મન સઘળું
સમર્પિત કરી દઉં તુજ પર,
પણ મારા જ હૃદયનાં ખૂણાઓમાં હું
મહેમાન રહ્યો છું શાયદ

રોજે રોજ મિલનની પળો ને વિરહની
વાતો ને જુદાઈનો ડર,
મુલાકાતોનાં દોરમાંથી અળગો થઈને કોરેકોરો
પૈગામ રહ્યો છું શાયદ

ishuahir

dhrmehta.

ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે..

paglinoprit

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…

vmayurs89

food review

rupen01

जब हम जाते हैं बड़े बड़े रेस्ट्रोरंटो मैं तब भी हमें कोई VIP नहीं कहता है ।
हालाँकि यह बड्डपन है छोटे स्टोल वाले का की यहाँ जमीन से जुड़े हुए लोगों को भी VIP शब्द का लूफ्त उठाने को मिलता है।
अच्छा है सियासत को इसकी भनक नहीं है।....-गौतम

shivbalak

हमारी हर ख़ुशी तुमसे हर गम में तुम ही याद आते हो,पल पल बस तुम्हारी यादो में जीना सीख लिया।दुआओ में ना किसी को माँगा था ना मांगेंगे,हर दुआओ में बस तुम्हारा नाम लेना सीख लिया।

khushbahar