માણસ જન્મતાની સાથે હજારો ઈચ્છાઓ અને સપનાઓ લઈ તેને સાકાર કરવા આ દુનિયાના રંગમંચ પર કેવા કેવા કિરદાર નિભાવી જાણે છે. કયારેક તો એમ થાય કે આવી હાયહોરી નો મતલબ શું છે... માણસ જીવવાનું ભુલી રોજ દોડ માં લાગી જાય છે.એક રોબોટ ની જેમ. કોઈ કે કહયુ છે જો તમારો આત્મા મુજબ અંદર ના જમીર ને ઓળખી ચાલશો તો કોઇપણ સમયે શાંતિ નો અનુભવ થાશે અને જીવાતા જીવન નો થાક નહી લાગે.