Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

umeshdonga

Instagram- @gujju_jalso_

bittudo

sdbodar

एक मुलाक़ात करो हमसे इनायत समझकर,
   हर चीज़ का हिसाब देंगे क़यामत समझकर,
मेरी दोस्ती पे कभी शक ना करना,
 हम दोस्ती भी करते है इबादत समझकर...

vegdazarna

jaypatel98036.



_હું તો બસ હવે મૌત ની રાહ જોઉં છું ,_
_રોજ તારી રાહ જોયા કરતા_
_મૌત ની રાહ જોવી સારી_
_એ તારી જેમ *દગો* તો નહીં આપે _

nishika

*सोचा था तुझपे प्यार लुटाकर तेरे दिल में घर बनायेंगे…..*

*हमे क्या पता था दिल देकर भी हम बेघर रह जाएँगे.…..*

nishika

sdbodar

સાધુ નથી થવું પણ સાધુતા નો ફેલાવો કરવો છે. દુનિયા માંથી કઈ મેળવવું નથી પણ કઈક આપીને જવું છે. અહીં જીદંગી આગળ છે અને મુત્યુ પાછળ છે. જેટલુ અંદર સત્વ પડેલુ છે તેટલુ લુટાવી ખાલી થઈ જવુ છે.

parthlakhani

જે વ્યક્તિ ના દિલ પર ઘા લાગે એ વ્યક્તિ જો જતાવે તો શાયર અને દબાવવા માટે હાસ્ય કાર બની જાય છે...
કેવી અનોખી છે ને વ્યક્ત કરવાની કળા???

bhargvi00

a mari lakheli 1 poem che plc comment

jilahir

તું એકલો કેમ બધાની સામે હસ્યા કરે છે?....હવેથી જે તને જોઈને હસે તેની સામે જ તું હસ જે.... હહહહહોઓઓઓનેનેને...@@ મારા હોઠને આવું શીખવાડી દીધું.... - રવિ

ravigohel1912

ravigohel1912

If you want to give your best thing, challenge your self.

anjaniba

sdbodar

કદાચ એની "મજબુરી" તેની 'જિંદગી' કરતાં મોટી હશે!!

#બહું દોડે છે-બહું પડે છે...
#છાને ખુણે એકલો રોવે છે...
#ત્યારે માણસ પોતાના હાથે મરે છે.

---એક પ્રયત્ન આત્મહત્યાનાં ઓછાં કેસ બને એનો પણ કરવો જોઈએ....

- RJ Gohel

ravigohel1912

કોઈ મહાન વ્યક્તિ એ કહ્યું છે જેનુ હદય રૂપી પુસ્તક ખુલ્લી ગયુ છે તેને બીજા કોઈ પુસ્તક વાચવાની જરૂર નથી રહતી.

parthlakhani

jilahir