Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

sdbodar

- બધાં વાચકોનાં સાથથી મારી માતૃભારતી પરની સફર અહીં સુધી પહોંચી છે...બસ, આમ જ તમારૉ સાથ મળતો રહે એવી ભરપુર તમારાથી અપેક્ષા છે... Written By - Ravi Gohel.......@@@ Follow me.... #RJ Gohel @@@ FB ---- #વાતથી વચન સુધી @@@ my fb page ---- # also digital ebook platform, Storymirror---Matrubharti and Matrubharti....etc. media

ravigohel1912

sdbodar

sdbodar

sdbodar

maakrupaa

કુદરત નો નિયમ છે સાહેબ જે કોઈ એની શરણે જાય એનો સ્વીકાર કરે છે તે ગમે તે હોય. આપણે એ સ્વીકાર નથી કરી સકતા. પણ જો "ન ભાવતા ને નભાવતા આવડી જાય તો જીવન નંદનવન બની જાય"

parthlakhani

jigar8664gmail.com

sdbodar

so always be happy

jadejaajaysinh

માણસ જન્મતાની સાથે હજારો ઈચ્છાઓ અને સપનાઓ લઈ તેને સાકાર કરવા આ દુનિયાના રંગમંચ પર કેવા કેવા કિરદાર નિભાવી જાણે છે. કયારેક તો એમ થાય કે આવી હાયહોરી નો મતલબ શું છે... માણસ જીવવાનું ભુલી રોજ દોડ માં લાગી જાય છે.એક રોબોટ ની જેમ. કોઈ કે કહયુ છે જો તમારો આત્મા મુજબ અંદર ના જમીર ને ઓળખી ચાલશો તો કોઇપણ સમયે શાંતિ નો અનુભવ થાશે અને જીવાતા જીવન નો થાક નહી લાગે.

parthlakhani

sdbodar

maakrupaa

અમુક વાતો કહી નથી શકાતી તેને ફકત મહેસુસ કરી શકિયે.... જે હંમેશા બિજા માટે જીવે છે એને પોતાના માટે જીવવા ની જરૂર નથી રહતી. કોઈક બિજા ને થોડી પણ મદદ કે કોઈપણ જીવ માટેના સારા કાર્ય એ ઈશ્વર ની સેવા બરોબર છે.

parthlakhani

sdbodar

ના કોઈ બીજી..ના કોઈ તારા જેવી અને ના કોઈ તારા સિવાય..બસ એક તું જ છે જે મને ગમે છે...

ravinakum

હજુ સુધી નારાજ છે તુ મારાથી.... ક્યારેક તો થશે ભુલ તારાથી.... ભુલવાનુ કહી જતો રહ્યો તુ મને.. પણ નફરત નહી થાય આમ વિસરવાથી.. વાત તો સાત જનમની થઇ હતી સાથ નિભાવવાની.... પહેલા જન્મે જ જતો રહ્યો છોડીને મને... સજા મળી છ જનમ એકલા રહેવાની.... સરળતા પસંદ હતી તને મારી એટલે જ... અજમાવી ગયો મને મારી જ સરળતાથી... જીવાશે તો નહિ બીજાના સાથથી.... એટલે જ મુક્ત કરીશ દુનિયાને મારા ભારથી...

ravinakum

hiten27

dil pe

ravinakum