Quotes by Umesh Donga in Bitesapp read free

Umesh Donga

Umesh Donga

@umeshdonga


જીવનમાં જ્યારે તમે બધી જગ્યાએ હારી જાવ સાહેબ,

ત્યારે એક વાત યાદ રાખવી હિંમત ક્યાંય ભાડે મળતી નથી,
અને કોશિશ ના ક્યાંય કારખાના નથી હોતા,

બંન્ને પોતે જ કરવી પડે છે...

Read More