Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

bhinoehsaasgmailcom

#kavyotsav

कविताओं की उच्चभूमियाँ

कविताओं की उच्चभूमियाँ -
मेरे शिखरों के अनजाने देस,
वहाँ की उभरन, सिकुड़न।
कुदरत का विस्तार पार वह
नील अचल नग दिखे जहाँ तक।


कई दिवस के बाद आज फिर
हवा बाट की धुली, नहाई
दिशा दिशा में फैली सुघरन
चलती हल्की पुरवाई।
यही ताज़गी मौसम की
वह धुली हुई तस्वीर सामने
एक एक रंगीन नज़ारा
जैसे लगता हृदय थामने।

मेरे सहचर - नील, पयोधर
फूल, पत्तियाँ, और सुधाधर
सब कुछ इतने पास हृदय के
जैसे हो तस्वीर तुम्हारी।

mihir9791

umeshdonga

પરબ અંક- august- 18

krishana

સવાર એટલે..
કોણ આવી ટાંગી ગયું સૂરજ નું ઝળહળતું આ ઝુમ્મર?.. અનેં
સાંજ એટલે..
કોણ આવી ચોરી ગયું સૂરજ નું ઝળહળતું આ ઝુમ્મર ..સાગર

mavanisagar532gmail.com16

ઉડવા મળી પાંખ
બેસવા મળી શાખ

જોવા મળી જયાંથી આંખ
'ભ્રમિત' એક નજર ત્યાં પણ નાખ.....

--ભ્રમિત ભરત
(ફોટો--ભરત)

bhramitbharat

hemaltrivedi1gmailco

'વિકૃતિ - એન અનકન્ડિશનલ લવ સ્ટોરી .' 1 ઓક્ટોબર થી દર સોમવારે. 
     વાંચવા નું ભૂલતા નહીં.

Writer 
Megha gokani 

 And 

Mer mehul 

gokanimegha19gmailco

મારા મનને અહિ થોડી વાચા આપુ છુ, આશા કરુ છુ આપને ગમશે !

bharatkumar

???

kavitapatel084038

શહીદ ભગતસિંહ ની જન્મ જયંતી પર નમન આ સપૂત ને..

kinjalpandya83.kp

parmarhitesh015135

દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો માફી જ છે,
ક્યાંક આપી દો અને ક્યાંકથી લઇ લો !!

priyugohil2307gmailc

ગુપ્ત વંસાવલી- ભાગ-1
આમ્રપાલી-
લેખક ધૂમકેતુ

ધૂમકેતુ દ્વારા લખાયેલ ગુપ્તયુગ વાંસવલીની નવલિકા શ્રેણીની શરૂઆત આ નવલિકા 'આમ્રપાલી'થી થાય છે. ઇ.સ પૂર્વે પાંચમી થી છઠ્ઠી સદીથી વાર્તાની શરૂઆત થાય છે. ત્યારે બે પ્રકારના રાજ્યો અસ્તિત્વમાં હતા ગણતંત્ર અને રાજતંત્ર. રાજતંત્રમાં રાજાશાહી હતી.ગણતંત્રમાં એક લોકોના સમૂહ દ્વારા નિર્ણયો લેવામાં આવતા. વૈશાલી નગરી એ એક અદભુત નગરી હતી જેમાં ગણતંત્ર સ્થપાયેલું હતું. આજે આપણે જેને સંસદ કહીએ છીએ તેને ત્યારે સંથાગાર કહેવાતો અને તેમાં 7707 સભ્યો હતા જે આ નગરીની સતા ચલાવતા. અંગ્રેજો આ લોકશાહીની પ્રથા ભારતમાં લાવ્યા તે વાત ખોટી છે.ભૂતકાળમાં આપણાં દેશમાં આ પ્રથા હતીજ તે આનાથી સાબિત થાય છે. આ નગરી વૈશાલીમાં એક એવી પ્રથા હતી કે જે નગરીની સૌથી સુંદર સ્ત્રી હોય તે જનપદ કલ્યાણી બને. વૈશાલીની આ અદભુત જનપદ કલ્યાણી આમ્રપાલી થી કથાની શરૂઆત થાય છે.ધૂમકેતુ એ આમાં એટલા બધા સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે કે જેને જોઈને આપણને તેના જ્ઞાન અને વાંચન સામે નમન કરવાનું મન થઇ જાય. ઇતિહાસને એક સુંદર વાર્તા દ્વારા એટલો રસંપૂર્ણ બનાવ્યો કે એક વાર વાંચવાનું ચાલુ કરો એટલે જાણે તમે કોઈ મુવી જોતા હોય તેમ તમારી સામે દ્રશ્યો ઉભા થઇ જાય.

hirenbhatt

શુભ સવાર...
હમણાં થી ખબર નહી કેમ નાના મોટા બધાં જયાં જુઓ ત્યા મરવાની વાતો લઇ ને બેઠા છે. એક વાત સમજાતી નથી શુ મૌત એટલી સસ્તી છે ? અને જીંદગી મોંઘી?
અરે....એટલી બધી એક્સ્પેન્સીવ છે લાઇફ..અને આપણે એટલાં ગરીબ ફટેહાલ કે ઉઠીને શ્ર્વાસ લેવાનું, લોકો સાથે બોલવાનું, કોઇની તકલીફ સાંભળી ને એને હળવાં કરવાનું કે પછી આપણે હળવા થવાનું પણ અઘરું લાગે.
કેમ....? અરે..કેમ...? આપણે એટલા ઓછા કે ટુંકા મનનાં થઈ ગયાં કે આપણને જાત સીવાય કોઈ દેખાતુ નથી..એટલા સ્વાર્થી થઈ ગયા છે કે જે મા બાપે જન્મ આપી ને મોટા કર્યા એમનું પણ કંઇ ઋણ રાખતા જ નથી..મોત જો બોર્ડર પર આવે ને તો વિરગતી કહેવાય..પુછો એમના બાળકો..માતા પિતા કે પત્ની ને કેવું થાય જયારે કોઈ સાવ અજાણ્યાને માટે પોતાની જાત સાથે પરિવાર ને પણ હોમી દે છે..એટલે હવે જે ને પણ આત્મહત્યા જેવાં હલકા ,કાયર નાખી દીધા જેવા વિચારો આવે ને તો મહેરબાની કરી ને આર્મી ના કોઈ પણ વિંગ્ઝ મા જોડાઇ જાવ..કેમકે ત્યા જરુર છે લોકો ની અને જેમને મરવું જ છે એની મોતને પણ સહિદિ નું લેબલ તો મળી જ જશે...મરતા મરતા પણ કોઈનું સારું કરતા જાવ..બાકી આમતો રોજ કેટલાય કાયરો મરે ને કોઈ ને ફર્ક પણ ન પડે..મૃત્યુ હોય તો એવું કે મર્યા પછી પણ લોકો ના દિલો માં જીવાડી રાખે વર્ષો વરસ...

bindiyaghorecha