The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
- નાત ના જાણી, જાત ના જાણી અને ના જાણી કોઈ ભાત #We_are_family #No_differ #City_likers • Photo Edited by : Darsh Gajjar plus91(+91) Radio આ તો રોજકોટની મોજ હો...!
મારી નવલકથા "કેબલ કટ" વાંચો MatruBharti App પર http://matrubharti.com/book/11627/
જીવન ને એવું ફૂલ બનાવો કે એની સુંદરતાની પાછળ કાંટા નો દર્દ છુપાઈ જાય.... . . બાકી કાંટા ના હોવાથી ફૂલ ને છોડવાનું આપનાથી નહિ બને.....
"આ દુનિયામાં છાતી કાઢીને ચાલવાનો અધિકાર કેવળ જમીનમાંથી અનાજ પક્વનાર ખેડૂત ને જ છે....."
Maut jab sar pe hoti hai.....Zindagi ki keemat tab samajh mein aati hai....
ખુબ આભાર માતૃભારતી ના વાંચકો નો જેમણેમારી પ્રથમ વાર્તા "મૃગજળ ની મમત" ને આટલો સારો પ્રતિસાદ આપ્યો.
આ તો જિંદગી છે...મથીમથી ને થાકો ત્યારે જવાબ નીકળે, - ચાલતી જીવન નૈયાએ કંઈક પ્રશ્ન નીકળે...અંતે સાચા જવાબમાં ફક્ત "હું" નીકળે... - Ravi
ધણું બધું નવું તમારી સમક્ષ લાવી રહ્યો છું....With RJ Gohel @@@ + 91 Radio
આપણે કોણ અને કેવા છીએ તે જાણવુ હોય તો બાળપણ ને યાદ કરો કારણ આપણે અત્યારે જેવા છીએ તે બીજા એ આપેલ tage છે.વિચારી ને કહો સાચુ કહુ છુ કે નહીં ? .......comment
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser