હજુ સુધી નારાજ છે તુ મારાથી.... ક્યારેક તો થશે ભુલ તારાથી.... ભુલવાનુ કહી જતો રહ્યો તુ મને.. પણ નફરત નહી થાય આમ વિસરવાથી.. વાત તો સાત જનમની થઇ હતી સાથ નિભાવવાની.... પહેલા જન્મે જ જતો રહ્યો છોડીને મને... સજા મળી છ જનમ એકલા રહેવાની.... સરળતા પસંદ હતી તને મારી એટલે જ... અજમાવી ગયો મને મારી જ સરળતાથી... જીવાશે તો નહિ બીજાના સાથથી.... એટલે જ મુક્ત કરીશ દુનિયાને મારા ભારથી...