Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

દરેક ૠતુ પોતાની રીતે મહત્વની છે આપણે બસ જોવાની જરૂર છે તો મજા આપો આપ વધી જશે.દરેક ૠતુ આપના સ્વભાવ સાથે સરખાવી જોવો તો આપણી એક વસ્તુ મેચ થશે,એવી પ્રકૃતિ સુંદર છે .

anjaniba

आज मौसम....

ravigohel1912

#ક્યાંક_પ્રેમ_ "સીતારો"_છે_અને,
#ક્યાંક_છે_લવની_ "ભવાઈ..."

*Enjoy - Monday...
- Ravi Gohel

ravigohel1912

"જોવુ તરત સૂજશે જો કંઈ ખુદને હા ખંચેરી , મૂડમાં શબ્દો ઊગી નીકળે છે સિંચે કંઈ અંધેરી"

harshika

મહાન લોકો ની એ નિશાની હોય છે કે પોતે ગમે તેવી મુશ્કેલીઓ નો સામનો કરી રહયા હોય પણ બીજા ને જરૂર પડે ત્યારે હંમેશા તેની સાથે ઉભા હોય છે.

parthlakhani

चिड़िया गुनगुनाती है, भंवरे का संगम है कुदरत कमाल दिखाती है ,कोई और का वंदन है़

harshika

sdbodar

એક એવી જગ્યા જ્યાં હું રોજનો સૂર્યોદય જોવા માંગુ છું.....

bhaveshsinh

આજે લોકો પાસે સમય ની ઉણપ વઘી ગઈ છે શું કહેવુ તમારૂ..... તમે હસવા ની વાત કરો છો અહીં રોવા નો સમય નથી... તમે મળવાની વાત કરો છો અહીં ખુદ ને મળવાનો સમય નથી.. તમે પ્રેમ ની વાત કરો છો અહીં કોઈ ને સમજવાનો સમય નથી... તમે પરિવાર ની વાત કરો છો અહીં છેલ્લે કયારે દિલ થી મળ્યા યાદ નથી... તમે જીદંગી ની વાત કરો છો અહીં ખુદ માટે કયારે જીવ્યા એ યાદ નથી....

parthlakhani

ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર નજીક સંત સરોવર ડેમ ખુબજ મજાની જગ્યા છે

mahendra

ધન્ય છે આ ધરા જે શુરવીરો ની ભુમિ છે. salute our "INDIAN ARMY" જે આખા દેશ ને પોતાનો પરિવાર સમજી તેની રક્ષા કરે છે એવા મહાન વિરો ને સત સત નમન.

parthlakhani

ખોલ દરવાજે....તોડ દે ઈસ પથ્થર દિલ કો...કુછ કરજા ઈસ જહા મે....હાર કર કિતના હારેગા... હાર કર બનજા રાખ....લેકિન અપને ઝમીર કો મત માર....

parthlakhani

એમ તો જોવા માટે હજારો હોય છે .......પરંતુ દિલ મા તો કોઈ એકજ હોય છે ........

ashu143

એમ તો જોવા માટે હજારો હોય છે .......પરંતુ દિલ મા તો કોઈ એકજ હોય છે ........

ashu143

sdbodar

sdbodar

jagrutirathod

jagrutirathod

- બની ગયો એ તમારો,
જ્યારે શ્વાસ તેનો રૂંધાયો.

- શું કામ એ પ્રિતનું જ્યાં
'પ્રેમ' પણ એક રોગ કહેવાયો.

- લખેલ પત્રની તારીખે,
કાયમ જીવ તો તેને ગુમાવ્યો.

- બે અગરબતીની સુગંધ પછી
પ્રેમનો ફરી નવો ભાવ ભજવાયો.
--------------------------------------------
પ્રેમ પ્રેમ સહું કોઈ કરે, પ્રેમ સે મીટે નહીં આસ,
   ઈતનાં હી ના તડપત કીસીકો....
   જીન્હે ખત્મ હો જાયે પ્રેમ પ્યાસ.

- રવિ ગોહેલ

ravigohel1912

લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ -૩ publish on date 04/12/2017. Author - Ravi Gohel

ravigohel1912

sdbodar

sdbodar