સારો સમય સ્વમાની હોય છે જ્યારે ખરાબ સમય હઠીલો માટે જો આપણે આપણા સારા સમયની યોગ્ય કદર નહીં કરીએ, અને ખરાબ સમયને ધ્યાનમાં લીધા વગર એને ખાલી કોષતા રહીશું, તો સારા સમયને જતા વાર નહીં લાગે, ને કદાચ એ ફરી પાછો પણ નહીં આવે, જ્યારે ખરાબ સમય એના સ્વભાવ પ્રમાણે થોડો હઠીલો હોવાથી એતો આપણી જીંદગીમાંથી જવાનું નામ પણ નહીં લે, ને ઉપરથી એ વધારે ખરાબ થતો જશે. 
 - Shailesh Joshi