Quotes by Reshma Kazi in Bitesapp read free

Reshma Kazi

Reshma Kazi Matrubharti Verified

@kazi
(1.9k)

રોલર કોસ્ટર કરતાં પણ રોમાંચક અનુભવ હતો,
જયારે પિતાનાં બંને હાથોએ ઉછાળી આકાશમાં, હતો નહી આંખોમાં લેશમાત્ર ડર, કારણકે હતી હું દુનિયાનાં સૌથી સલામત હાથમાં..
-Reshma Kazi

Read More

फ़ीकी सी लगती है हर इत्र की महक, Reshma Kazi कुछ युँ बसी हे ज़हनमें खुश्बू मेरे वतन की...

#Falcon
નજર ભલે બાજની રાખો,
પણ હૃદયનાં દ્વાર હંમેશાં ખુલ્લા રાખો..
Reshma Kazi
કારણકે ક્યારેક નજરે જોયેલું પણ ખોટું હોય છે.

Read More

#સક્ષમ
હરીફાઈ છે ફક્ત મારી પોતાની જાત સાથે..
Reshma Kazi
બનવું છે સક્ષમ ફક્ત મારી નબળાઈઓ સામે.

#અવરોધ
જિંદગીનાં સફરમાં આવી પડતો અવરોધ જ આગળ જીવનમાં નવો વળાંક લેવાનો માર્ગ દેખાડે છે.
-Reshma Kazi

#આસમાની
ભર્યો છે આસમાની રંગ આંખોમાં,
જોયા છે અનેક આસમાની સપના..
Reshma Kazi
પણ જોડાયેલી રહુ હંમેશા જમીન સાથે એ ખરી વાસ્તવિકતા થી પણ વાકેફ છું.

Read More

#જુવાન

વારા પછી વારો છે...મારા પછી તારો છે,

વૃદ્ધ પણ હતા ક્યારેક જુવાન,

તો જુવાન પણ થશે વૃદ્ધ એ નક્કી છે.

Reshma Kazi

ના કર ઘમંડ તું તારી જુવાનીનો,

સાચવીશ જો તારા વૃદ્ધ વડીલોને,

તો ઘડપણમાં તું પણ સચવાઈશ એ નક્કી છે,

કારણકે આ તો વારા પછી વારો છે..મારા પછી તારો છે.

Read More

#Yielding
ખૂબીઓ અને ખામીઓનાં સ્વીકાર સાથે એકબીજાને અનુકૂળ થઈને રહેતા સંબંધને દુનિયાની કોઈ તાકાત તોડી નથી શકતી.
-Reshma Kazi

Read More