priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

Goal વગર ની જીંદગી,
*નવરાત્રિના ગરબા* જેવી હોય છે.

મઝા તો ખુબ આવે પણ
ગોળ ગોળ, એક ની એક જગ્યાએ ફર્યા કરીએ
છેલ્લે તો હતા ત્યાંના ત્યા...

*એમનેમ નથી થતો goal ,*
*કેટલીયે લાતો ખાવી પડે છે, મંઝિલ સુધી પહોંચતા.. ⚽⚽*

#priten 'screation

લાગે છે નાજુક નમણી, જાણે પતંગિયું
જોઈને તને, દિલ કહે છે, love 💕 યુ

#priten 'screation

Crowd ગમ્મે તેટલું cheer up કરે કે હુરિયો બોલાવે,
પણ સારો batsman સહેજ પણ exite કે વિચલિત થયા વગર, પોતાના game plan 🎯 અને requirement પ્રમાણે રમે છે..
બસ જિંદગીમાં પણ આવું જ છે, કોઈ તમારા વખાણ (કે ખુશામત) કરે કે ટીકા કરે, સફળ માણસ પોતાના દિમાગને કાબૂમાં રાખીને પોતાની જરૂરિયાત અને game plan પ્રમાણે જ એક્શન લે..

*સફળ અને મહાન લોકો , લોકોનું નહી પણ પોતાના અંતરાત્મા નું જ સાંભળે છે.*

#priten 'screation

સબંધો ના ખાલીપાને,
સાધનો (વસ્તુઓ) થી ભરીને ખુદને છેતરીએ છીએ આપણે...

જાણે, મૃગજળથી પ્યાસ બુઝાવવા જઈએ છીએ આપણે ..

#priten 'screation

માણસ અને મોસમ ને બદલાતા વાર નથી લાગતી..

મોસમ તો બદલાતા પહેલા, સંકેત આપે છે
પણ માણસ ... 🤔

કાશ , માણસ ના વર્તન નું forcast મળતું હોત .. 😲

#priten 'screation

ભલે ને હોય પાનખર
પણ
જ્યાં હોય તું ત્યાં, ખીલી ઉઠે વસંત


#priten 'screation

Best use of Today
leads to the Best future.

આજ, એ આવતીકાલની ઉડાન નો
runway છે.

#priten 'screation

તારું દિલ ❤️ જીતવું
ભારતે પાકિસ્તાન ને જીત્યું
એના કરતાં પણ વધારે exiting છે..

#priten 'screation

LIFE is like a game of cricket..

You are ALONE and surrounded by opponents (opposite team) and they make sure you lose and the majority of people are like a crowd, who are just spectators.

Play your fullest and play your natural game without any pressure and the game would be yours. 👍👍


#priten 'screation