Crowd ગમ્મે તેટલું cheer up કરે કે હુરિયો બોલાવે,
પણ સારો batsman સહેજ પણ exite કે વિચલિત થયા વગર, પોતાના game plan 🎯 અને requirement પ્રમાણે રમે છે..
બસ જિંદગીમાં પણ આવું જ છે, કોઈ તમારા વખાણ (કે ખુશામત) કરે કે ટીકા કરે, સફળ માણસ પોતાના દિમાગને કાબૂમાં રાખીને પોતાની જરૂરિયાત અને game plan પ્રમાણે જ એક્શન લે..
*સફળ અને મહાન લોકો , લોકોનું નહી પણ પોતાના અંતરાત્મા નું જ સાંભળે છે.*
#priten 'screation