priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

ગઈકાલ કરતા આજ વધારે સારી હોય
અને
આજ કરતા આવતીકાલ એકદમ સારી જશે તેમ લાગતું હોય તો
સમજવું કે
આપણે પ્રગતિના પંથે છીએ..

Our progress is ONLY our responsibility. We can not blame anyone or circumstances for our failures.

#priten 'screation

જો આપણને ફક્ત મોબાઈલ અને TV સામે બેસી રહેવાની જ મઝા આવતી હોય તો સમજવું કે
*આપણી જિંદગીમાં interesting અને કરવા લાયક કશું જ નથી.*


#priten 'screation

Mostly important things or decisions in LIFE are Scarey 🎃,
But once you face them, it's fun and brings happiness in Life.

Happy Helloween 🎃

(Helloween is a festival celebrated accross USA and Canada, in which people decorates house with Scarey stuff and dress up with Scarey masks, Children goes to neighbourhood and neighbours give them chocolates🍫)

#priten 'screation

જે સબંધોમાં સ્વની જગ્યા એ સર્વનું વિચારવામાં આવતું હોય એ સબંધોની મઝા જ કઈક અલગ હોય છે.

સબંધોમાં પ્રેમની ઉષ્મા હોય,
દિમાગની ગરમી નહી..

#priten 'screation

નામ બે પ્રકારના હોય છે,
એક તમારા જન્મ વખતે પાડવામાં આવેલું નામ જેના દ્વારા તમે ઓળખાઓ છો.
અને બીજું,
તમારા કામ અને ગુણો ને કારણે પડેલું તમારું નામ.. 👍

દાખલા તરીકે સચિન એ જન્મ વખતે અપાયેલું નામ છે પણ mastar blaster અથવા God of Cricket 🏏 એ લોકો દ્વારા અપાયેલું નામ છે..

લોકો જ્યારે કામ ને કારણે આપણા નામને ઓળખે તો સમજવું કે આપણી જીંદગી સાર્થક છે.

બાકી સેક્સપિયરે કહ્યું છે ને કે ,
What's there in a name 📛 😀

#priten 'screation

શો બાજી વાળા સબંધો, કાચના વાસણો જેવા હોય છે. દેખાય beautiful, પણ You have to handle them with care નહિતર તૂટી જાય..

સાચા સબંધો, સ્ટીલના વાસણો જેવા હોય છે, ખખડે પણ ખરા, ગોબા પણ પડે પણ ક્યારે ય તૂટે નહી..

સાચા સબંધો, beautiful ના હોય કારણ કે તેમાં કોઈ બનાવટીપન નો ભપકો નથી હોતો પણ long lasting તો હોય જ છે.

#priten 'screation

Each day is a NEW PAGE of LIFE story book.
The beauty is that, we can write ✍️ the story as we wish (upto some extent) .

Keep writing which inspires and makes us happy.

#priten 'screation

હે સમય, કાશ તું વેચાતો મળતો હોત..

કારણ કે મફતમા મળતી વસ્તુની મને ક્યાં કદર અને કિંમત હોય છે.. 🤔

#priten 'screation

સબંધોમાં ઉષ્મા ત્યારે જ અનુભવાય
જ્યારે આપણે દિમાગ ઠંડુ રાખતા હોઇએ..

#priten 'screation