priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

સાથે રહેવું
અને
સાથે હોવું

બન્ને મા બહુ ફરક છે.

#priten 'screation

નથી કરતું કોઈ મને યાદ
એવી શું કામ કરવી ફરિયાદ

દોડવું પડે છે લોકોને દિવસ અને રાત
ક્યાંથી હોય સમય તમારી સાથે કરવાને વાત

જીવો એવી જીંદગી , કે ના હોય કોઈ ફરિયાદ
પણ, કરે તમને લોકો વારંવાર યાદ 👍👍

#priten 'screation

લોકો ની યાદ શક્તિ બહુ ટુંકી છે..

તમારા ઉપકારોને લોકો તરત જ ભૂલી જશે.

લોકોની યાદશક્તિ બહુ સતેજ હોય છે ..

તમારી ભૂલોને લોકો જિંદગીભર યાદ રાખશે..

જોકે આનાથી upset 😭 થવાની સહેજ પણ જરૂર નથી, કારણકે માણસ માત્ર આવા જ હોય છે. (જેમાં આપણે પોતે પણ આવી ગયા)

#priten 'screation

ગઈ કાલ તો ગઈ
આવતીકાલ હજી આવી નથી..

જે છે તે છે - આજ અને અત્યારે..

જેની આજ બગડી એની આવતીકાલ પણ બગડવાની પૂરી સંભાવના છે. આજ એ આવતીકાલનો પાયો છે, જેની ઉપર આવતીકાલ ની ઈમારત બનવાની છે.
આજના achievements આવતીકાલની sweet memories બનવાની છે..

તો પછી આજની ઘડી રળિયામણી..

*મારા જીવંત હોવાની proof છે NOW, અને જીવવા કરતાં વધારે મહત્વનું છે જીવંત હોવું*

#priten 'screation

કહે તો કૃષ્ણ બનીને આવું તારી કને
બસ તું સજીધજીને આવ રાધાની જેમ

Happy Janmashtami Dear

#priten 'screation

हसीन लगते है मुझे
वोह रास्ते,
जो मुझे, तेरी ओर ले जाते है

♥️

#priten 'screation

ખોવાઈ ગયો છું, માણસોની ભીડમાં
બસ થોડી જગ્યા જોઈએ છે લોકોના દિલમાં

#priten 'screation

રસ્તા ઉપર સંભળાય છે તારી આહટ
અને જાગી ઉઠે છે તને મળવાની ચાહત

#priten 'screation

મળવા હું એને ભાવ (ખુબ જ લાગણી) થી ગયો
પણ એણે મને ભાવ જ ના આપ્યો 😀

માણસ આખી જીંદગી પ્રેમ માટે તડપે છે
પણ દોડે છે તો પૈસા માટે જ ..
લોકો ને એમ છે કે પૈસો હશે તો લોકો દોડતા આવશે,.પણ પૈસાથી તમે ફક્ત ભીડ ભેગી કરી શકો છો..

પણ એમાં લાગણીઓ નો નહી,
માંગણીઓ નો સબંધ હોય છે..

#priten 'screation