બીજાં મારા માટે શું વિચારે છે,
એનો હું શું કરવા વિચાર કરું !
કાંતો એ લોકો મને ઇર્ષાથી, દ્વેષથી, પ્રેમથી કે પૂર્વગ્રહથી જોતા હશે, પણ તટસ્થ ભાવથી તો કોઈ પણ મને જોતું નહી હોય.
બની શકે જે મને 6 દેખાતું હોય
તે એને 9 દેખાતું હોય.
આપણને જે સારું લાગે એ નહી,
પણ સાચું લાગતું હોય,
એ કરવામાં જ શાણપણ છે.
#priten 'screation