priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

જિંદગીને માણવું એટલે શું ??

નવું નવું જાણવું
નવા નવા લોકો ને મળવું
નવી નવી જગ્યાઓએ ફરવું
નવું નવું ખાવું અને પીવું
મસ્તીથી ગીત ગાવું
મન ભરીને નાચવું

અને

મન ભરીને જીવવું.

Wish you મસ્તીભરી લાઈફ

#priten 'screarion

A person having,
NO PATIENCE
will surely become
DEPRESSION PATIENT

#priten 'screation

મિત્રો જોડે બેસીને ચા પીવાની હોય છે અલગ જ મઝા
સ્વર્ગમાં દેવો ને પણ, ક્યાં હોય છે આવી મઝા

#priten 'screation

સાયકલ લઈને કામે જનારાને
જીમ માં જવાની જરૂર નથી પડતી
અને
કારમાં ઓફીસે જનારા ને
જીમમાં જઈને સાયકલ ચલાવવી પડે છે..

જિંદગીમાં જે *શ્રમ* નું મહત્વ નથી સમજતા
એમને તબિયત, પૈસા આપીને *ખરીદવી* પડે છે.

#LifeQuotes
#priten 'sCreation

બીજા દ્વારા અપાતો
*આવકારો*
(welcome given by others)
તમારી અને એમની
*આવક*
ઉપર આધારિત હોઈ શકે છે

#LifeQuotes
#priten 'screation

સાલી મોસમ પણ માણસ જેવી થતી જાય છે.

ક્યારે રંગ બદલે એ કહેવાય નહી.

#priten 'screation

નથી થતું દુઃખ હવે ઉપેક્ષાથી
કારણ કે
લોકો ફક્ત બોલાવે છે કામથી

#LifeQuotes by Priten
#priten 'screation

Quantity કરતા QUALITY મહત્વની છે.

આ વાત સબંધો માટે પણ લાગુ પડે છે.

#Lifequotes By Priten
#priten 'screation

*Satisfaction is purely SELF dependent.*

Nothing external in the world can Satisfy you.

It is your thinking, thoughts, way of thinking, your expectations and your interpretations which give you satisfaction.

Also Nothing external in the world can make you happy or unhappy.

#Lifequotes By Priten
#priten 'screation