priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

*Beethoven* (the greatest MUSIC composer of western classical music) was DEAF 😲🤔.

By chance, he weren't deaf , he couldn't become greatest musical (just a thought) because *people around you always spread NEGATIVE thoughts.*

*Never listen to others , if it against your dreams.*

सुनो सबका
मगर
मानो सिर्फ खुदका 👍👍👍

#priten 'screation

WILL POWER
Is even powerful than
Horse Power 🧘🧘

#priten 'screation

છું તુ આસમાન ની પરી
અને હું છું પૃથ્વીલોકનો વાસી

દૂર દૂર ક્ષિતિજ પર થશે આપણું મિલન
જે રીતે મળે છે, ધરતી અને ગગન

#priten 'screation

સમય ફક્ત એક જ દિશામાં આગળ વધે છે
અને એ છે, ભવિષ્યની દિશા..

તમે કઈ પણ કરો, તમે ભૂતકાળમાં જઈ શકતા નથી કે એને બદલી શકતા નથી..

પણ તમે ભવિષ્યને ચોક્કસ બદલી શકો છો..

ભૂત (ગઈ કાલ) જોડેથી શીખો
વર્તમાનને માન આપો
અને ભવિષ્યનું નિર્માણ કરો. 👍👍

ઘણીવાર ખુદને બદલવાથી ભવિષ્ય બદલાઈ જાય છે..

#priten 'screation

વિમાન હોય કે વિજેતા,

ઊંચી ઉડાન ભરવા માટે run way પર
દોડવું compulsory છે..

અને હા,
ઊંચે ઊડવા માટે,
નીચે ઘણું બધુ છોડવું પડે છે.

#priten 'screation

મળીશ તું જ્યારે મહિનાઓ બાદ
ત્યારે લાગશે કે
અમાસ બાદ પુનમ થઈ આજ

#priten 'screation

Mobile OFF
MIND ON

#priten 'screation

લોકો તમારો મદદ માટે હાથ પકડે એવી આશા ના રાખશો
કારણ કે લોકોને તો તમારું ગળું પકડવામાં અને પગ ખેંચવામાં જ રસ હોય છે.

તમારી તકલીફો ફક્ત તમારી જ છે, તેમાં બીજાને શું રસ હોય ? અને સપનાઓ પણ તમારા જ છે, તો એમાં બીજાને શું રસ હોય મદદ કરવામાં..

#priten 'screation

જે તમારી કિંમત,
તમારી પાસે કેટલા પૈસા છે એના પ્રમાણે ના કરે
એવો મિત્ર જ, સાચો મિત્ર

બાકી તો તમે ગાર્ડનમાં પણ પહોંચી જાઓ તો તમારી સાથે હસીને વાતો કરનારા અને ગપાટા મરનાર હજારો મળી જશે..

*જેને મિત્રની કિંમત નથી, એ મુશ્કેલીના સમયે એકલો જ હોવાનો એ પાક્કું*

#priten 'screation