.સંસ્કાર બતાવી દે છે પરિવાર કેવો છે.
..વાતચીત બતાવી દે છે માણસ કેવો છે.
...દલીલ બતાવી દે છે જ્ઞાન કેવું છે.
....નજર બતાવી દે છે ચરિત્ર કેવું છે?
.....ઠોકર બતાવી દે છે ધ્યાન કેવું છે.
......સ્પર્શ બતાવી દે છે નિયત કેવી છે.
.......વિનય બતાવી દે છે શિક્ષણ કેવું છે.
........સમસ્યા બતાવી દે છે જુસ્સો કેવો છે.
.........વાણી બતાવી દે છે સ્વભાવ કેવો છે.
..........મૃત્યુ બતાવી દે છે જીંદગી કેવી છે.
#Character