H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

#જતું_કરો_ને !
ઉકેલ સાવ જ સરળ ને ટૂંકો, જતું કરો ને!
બની શકે તો જરાક ઝૂકો, જતું કરો ને!

બધું જ પકડી ભલે ને રાખો કબૂલ વ્હાલા,
મૂકી શકો તો મમતને મૂકો, જતું કરો ને!

હવે સુદર્શન ને શંખનાદો ભૂલી જવા છે
હવે ફરી વાંસળીને ફૂંકો,જતું કરો ને!

મજા જ પડશે અને ઉપરથી થવાય હળવા
તમેય પંખી બની ટહૂકો, જતું કરો ને!

બધાને માફી તુરંત આપી થવાય અંકિત
જતો રહે ના સમય બળુકો, જતું કરો ને!

#H_R
-E₹.H_₹

અહંકાર માં એવી ખુબી
હોય છે...કે
એ વિશ્વાસ નઈ થવા દે
કે તમે ખોટા છો....!!
#H_R
🚩#જય_શ્રી_રામ 🚩

-E₹.H_₹

#આજ_નો_સુવિચાર
જ્યાં મૌનથી કામ ચાલે, ત્યાં ગર્જના નકામી !!
#H_R
રાધે..રાધે..🙏🏽
-E₹.H_₹

#આજ_નો_સુવિચાર
નિર્ણય એક એવો કઠીન શબ્દ છે, જે લેવો પણ કઠીન અને આપવો પણ કઠીન છે!
#H_R
-E₹.H_₹