H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

"તકલીફ માં હોઈએ અને જે સાથ આપે એ જ સાચા,
કારણ કે ખાંડ ઢોળાય ત્યારે કીડીઓ ને આમંત્રણ ના આપવું પડે."
#જય_દ્વારકાધીશ
🛕
#H_R

-E₹.H_₹

There was a time when messages were just messages—#no 🔵blue ticks, #no_last_seen , #no_overthinking . #Life was #simpler , and #conversations felt more real.
Now, with constant online presence, we often #overthink : "Did they
#read_my_message ? Why haven’t they replied?" But back then, we sent a message and moved on, without #unnecessary_stress .
#TheTimes
#H_R

માન જો વધવા લાગે
તો સમજી જાવું
કે....કામ પડવાનું છે..!!
🚩#જય_શ્રી_રામ 🚩
#H_R
-#E ₹.#H_R

#આજ_નો_સુવિચાર
સંબંધ એક એવું વૃક્ષ છે જે લાગણી દ્વારા ઝુંકી જાય છે, સ્નેહ દ્વારા ઉગી જાય છે અને શબ્દો દ્વારા તૂટી જાય છે!
#H_R
-#E ₹.#H_

#આજ_નો_સુવિચાર
ગેર સમજ એટલી ઊંડી અને દિલચસ્પ હોય છે,
કે
દરેક ઈંટ એવું જ વિચારે છે ,
કે
દિવાલ મારા પર ટકેલી છે!
#H_R
-E₹.H_₹