પાણી પણ એક 'રહસ્ય' છે, સાહેબ...*
*ક્યારેક 'તરસ' છિપાવવા ગળામાં ઊતરે છે, તો...*
*ક્યારેક કોઈકની 'તરસ' માં 'આંખો' થી નિતરે છે*
થોડામાં ઘણું🙏
ભર ઉનાળે જે પાંદડાં ભેગાં મળીને છાંયડો આપે છે..
એ જ પાંદડાં,જયારે પાનખરમાં ખરી પડે
ત્યારે લોકો એને ' કચરો ' ગણે છે..!!
જીવનનું પણ કંઈક આવું જ છે..
*' શાન ' હોય ત્યાં સુધી જ ' માન ' હોય,*
*બાકી, સૂરજ આથમ્યા બાદ ' અંધારું' જ હોય છે...!!*
#H_R 🙏🏻
-E₹.H_₹