H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

યાદ કરીને ભૂલી જવું તો......
મગજ નું કામ છે.....
#તું_ચિંતા_ના_કર
તું તો.......
દિલ માં રહે છો.
#H_R

જિંદગી મીઠા જેવી છે , એકલા હોવ તો ખારી લાગે પણ જો કોઇનામાં માપસર ભળી જાઓ તો સ્વાદ આવી જાય .. !
#H_R
-E₹.H_₹

જય શ્રી કૃષ્ણ.🙏🏾

🌸

*સમય કંઇક ધુમાડા જેવો છે,*

*જાય છે એ દેખાશે પણ પકડી નહિ શકાય.*

#H_R 💜

-E₹.H_₹

#H_R

-E₹.H_₹

તમારા મન નું પરિવર્તન, તમારા દુઃખો નો અંત છે...
મોકો મળે ત્યારે આનંદ કરવાનો અવસર શોધી લો... જવાબદારી તમને છોડીને કયાંય જવાની નથી...
#H_R
-E₹.H_₹

*અભિમાન હતુ દરીયા ને સાહેબ કે હુ મારા મા આખી દુનિયા ને ડુબાડી દઉ* *પણ*
*આ વાત સાંભળી ને તેલ નુ એક નાનુ એવું ટીપું એની ઉપર થી તરતુ તરતુ નિકળી ગયુ..*
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
*🌞₲♡♡d💞ℳ♡®ռïռg💐*
*😀ɦave @ ռïce da¥😀*
#H_R
*📿હર હર મહાદેવ 📿*
*❣ Զเधे Զเधे ❣*
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬

-E₹.H_₹

અપેક્ષા વગર હંમેશા બધાનું સારું કરવાનો પ્રયત્ન કરવો,કેમ કે જે લોકો ફૂલ વહેંચે છે તે ના હાથ માં સુગંધ રહી જ જાય છે.
જે કણની કિંમત જાણે છે તે ધનવાન છે અને જે ક્ષણની કિંમત જાણે છે તે વિદ્વાન છે!
#H_R
-E₹.H_₹

કર્મથી તો ...
આપણી કિસ્મત જ ...
ચમકે પણ....
પુણ્યથી તો ....
આખી પેઢી ચમકે ....
એટલે જ કહેવાય છે ને ....કે..
પાછલી પેઢીના
પુણ્ય કામ કરે છે...!!"

*દુનિયા ના બીજા કોર્સ પૂરાં કરવા સહેલા છે*
*પણ*
*સ્વભાવ સુધારવા નો કોર્સ સૌથી અઘરો છે.
#H_R
-E₹.H_₹