H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

#આત્મ_ચિંતન
🪷🌾🪷
મંજીલ મારી દેખાય છે નજીક.
લાગે છે કે હવે પહોંચી ગયી મંજીલ સુધી .
ત્યાં તો નવો વળાંક દેખાય છે .
લાગે છે રસ્તા માં ફૂલ ની પથારી છે પણ ચાલી ને નીકળી એ રસ્તે થી ત્યારે ખબર પડી કે ફૂલ સુધી પહોંચવા કાંટા ની દોસ્તી પણ જરૂરી છે. 🪷🌾🪷 #શુભ_સવાર_મિત્રો
#H_R

-E₹.H_₹

જીવનમાં ઘણી બાબતો દેખાય એટલી સહેલી નથી હોતી.એક સીધી લીટી ફૂટપટ્ટી વગર દોરવાની કોશિશ કરી જોજો. સરળ બનવું ધારીએ તેટલું સહેલું નથી હોતું.
#H_R
-E₹.H_₹