The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મહેસાણામાં પણ રોજબરોજના વધતા કેસની સ્થિતિ ને પણ હજુ કેટલાક લોકો હળવાશથી લઇ રહ્યા છે હજુપણ કેટલાય સંક્રમિત વ્યક્તિ આપણી આસપાસ ફરી રહ્યા છે એવામાં સ્વ બચાવ માટે બને એટલું ઘરે રહેવું જોઈએ માસ્ક પહેરવું સાવધાની રાખવી પણ એની ઉલટી જગ્યાએ બજારોમાં ભીડ જોવા મળેછે.. એટલે સુધી કે દિવાળી વેકેશન માં બધા પિકનીક પ્રવાસ પણ કરી આવ્યા હવે હોટસ્પોટ બનવા જઈ રહેલા મહેસાણા ને અપડી જ સમજદારી બચાવી શકેછે.. રૂબરૂ ખરીદી ને બહાર જવાની માનસિકતાને છોડીને.. તો બને એટલું ઓનલાઇન ઓર્ડર કરો ડી.માર્ટ જેવી એપ કરિયાનું પણ ઓનલાઇન નોંધીને ઘેર મોકલાવે છે કપડાં ને અન્ય જરૂરી વસ્તુઓ ઓનલાઇન ખરીદો.. જોબ પર બને એટલું સાવચેત રહો સોસિયલ ડિસ્ટન્સ માસ્ક સેનેતાઈઝર યુઝ કરો હમેશા કોરોનાને માત આપી ન શકીએ એ વાસ્તવિક્તાને સ્વીકારો. આવો મહેસાણા ને ફરી સેફ સીટી બનાવીએ કોરનામાં કપરા સમયમાં બંધ પડી ગયેલ શ્વાસ સમાં મહેસાણા ને ફરી ધબકતું રાખીએ સંક્રમણ ને અટકાવીએ જાગૃત નાગરિક તરીકે સરકાર મેડિકલ ટીમને બને એટલો સહયોગ આપીએ. સમયને સાચવી લઈએ થોડી ગંભીરતા લાવીએ અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળિયે, બેન્કમાં માર્કેટયાર્ડ માં સબ્જી બજાર કે અન્ય ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાલીએ .. વારંવાર સાબુથી હાથ ધોઇએ છીંક ઉધરસ ખાતા સમયે મોં પર રૂમાલ કે માસ્ક રાખીને અન્યને પણ સલામત રાખીએ. હેલ્થી ફૂડ ખાઈએ બર્થડે લગ્ન જેવા સમારંભમાં ભલે આમંત્રણ મળે પણ આપણે જ મહામાંરીનાં કપરા કાળને સમજીને જવાનું ટાળિયે.. નાનું બાળક સમાન નાદાન નહીં પણ એક જવાબદર નાગરિક બનીએ.. #સ્ટે હોમ#સ્ટે સેફ સ્ટે રિસ્પોનસીબલ citizen.. જય હિન્દ ભાવુ જાદવના પ્રણામ
Follow Bhavu Jadav and check out other articles by her on Momspresso. https://www.momspresso.com/parenting/user/5604e15af4fa4b4da2e850b5d170bd1c?utm_source=PCS_Generic_Share&utm_medium=Share_Android
અંધારામાં જે મારુ અજવાળું શોધે છે .. એ જ લાઈટ આવતા પહેલું મને ફૂંક મારીને ઓલવે છે.. માણસ પણ બદલતા સમયે સ્વાર્થીપણું કરે છે હોય છે આજે તમારી સાથે ને બીજી પળે અન્ય જગ્યાએ સંબંધ સ્થાપિત કરેછે..જોને આ કેવી વિટંબણા મનુષ્યની ખુદ મનુષ્યને જ નડે છે.. હોયછે અઢળક સુખ પોતાની પાસે પરંતુ અન્યના એક સુખને જોઈને બળતરા કરે છે. કેમ મનુષ્ય એટલું સ્વાર્થીપણું કરે છે. મળેછે જ્યારે પ્રેમાળ માણસ જિંદગીમાં પણ એને કદર ન કરીને છોડીને અન્ય પાસે જઈને પોતાની વેલ્યુ પછી ગુમાવે છે.. મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે. ધરી ધ્યાન હરિ અલખનું ને મન જુતામાં જ ભમ્યા કરે છે.. ને પાછો એકાદ સિક્કો થાળીમાં ખખડાવીને હજારહાથ વાળા જોડે ખુશીઓની "ડિલ " કરે છે માણસ તો ઈશ્વરને પણ મૂરખ માની બેસે છે. મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે. હોય એકાદ ક્ષણની ફુરસદ તો એમજ વેડફે છે અને વ્યસ્ત સમયની પછી ફરિયાદ કર્યા કરે છે.. કેમ મનુષ્ય એટલું સ્વાર્થીપણું કરે છે. હોય દિવસ તો રાત્રીની રાહ જુએ છે ને રાત્રી થતાંજ ફરી સવાર પડવાની કામના કરે છે.. મનુષ્ય ક્યાં એક વાતમાં ખુશ રહેછે.. મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે. આજીવન મોહ ક્રોધ માયા અસત્યની દુકાન ખોલીને બેસે છે મુખ પર , ને પછી કર્મના ફળસ્વરૂપ મળેલ જિંદગીનો હિસાબ માંડીને ઈશ્વરને કોસે છે.. મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે. જીંદગી તો ઘણી શિખામણ આપે છે આજીવન પણ આંખ આડા કાન ધરે છે.. અને પછી કર્મોથી ડરીને પુણ્યના આકડાં વધારે છે.. મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે. હોય જો સમજદારી પહેલેથી ને રહેમ નજર રામની તો કોણ તને ચાખે, પણ હોય જો ખોટ દ્રષ્ટિમાં જ ખુદની તો પછી કર્મ પણ ક્યાં પછી છોડે છે.. મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે. બસ સમજીએ હવે સમયની માંગને અને ધરીએ ઈશ્વરનું ધ્યાન તો થશે શેષ જિંદગી આબાદ મનવા .. હવે ઈશ્વરને ક્યાં કોઈ બક્ષિસ કે સોગાદ પ્રસન્ન કરે છે. મનુષ્ય તુજ સ્વાર્થીપણું કરે છે.
આખો દિવસ તપતિ ધરતી જેમ શાતા પામે સાંજે સૂરજની લાલીમાં જોઈ.. એમ તને સાંજે આંખ સામે જોઇને મને પણ આખા દિવસનો થાક ઉતરી જાયછે.. એ સાંજ મારુ યૌવન ખીલી ઉઠે જો તારી નજરો મારી નજરથી મળે.. તને બેફિકરાઇથી લોકોની પરવા વગર મને જ નિહાળતા રહેવું.. દિલને ટાઢક પહોંચે એ સાંજ ની ખુશનુમા પળે. તરવરાટ તારી આંખોમાં મુજ પ્રેમનો મુજ ચહેરાને ફૂલ-ગુલાબી રોનક બક્ષે.. તારા પાસે આવીને ધીમા મીઠા અવાજે ગીતોના ગણગણાટથી હૈયું મારુ ધબકારે ચડે મારી કમરના વળાંકે તારી ફરતી નજરો જોઈ મારી શરમના શેરડા ફૂટે.. ત્યારે વહાલમ, તારા પણ ચહેરાને અદભુત લાલીમાં સુરજ સમી મળે.. જોઈને તુજને ઢળતી સાંજેF હર્ષોઆનંદ મારો કેવો આમ અપાર મળે..! કાશ, સ્વપ્ન તૂટતાંજ એક સાંજ એવી પણ મળે તારો સાથ આજીવન સંગાથ મળે પછી એવું બને કે, તું હોય સામે નજરોની મારી અને દીદાર તારા શાશ્વત મળે.. એ બેખબર, તને નથી ખબર મારી ધડકન કેટલી તેજ ધડકે.. જરા આવીને જો સમીપ તો મારી શ્વાસોશ્વાસની પણ ગણતરી ભૂલે કંઈક તને પામીને એ રીતે મારા દિલને થોડી ઠંડક પણ મળે.. તારા સિવાય કોને કહું, આ દિલનો ઉભરો કેટલા ધમપછાડા કરે. તને જોતા જ જાણે શાંત દરિયે પથ્થર ફેંકી કોઈ જાણે અટકચાળો કરે. જો આંખ મિલાવે એકવાર તું પછી હૈયું ક્યાં શાંત રહે.. એ નજરોથી ઘાયલ થઈને પછી અદાથી જોને એ તો પ્રેમબીછાને પડતું મેલે તારી જ માયા એટલી લાગી કે તારા વિના હવે ક્યાં કશુંજ કાઈ ગમે.. તું મળશે જે દિન સામે પછી યાદ રાખજે એક સાંજે ત્યારે પછી તોફાન ચડશે.. પછી ગાશે કવિઓ આપડા મિલનની ગાથાને અલ્લડ નદીની જેમ મસ્તી પુરે ભાવુની આ અદ્વૈત લાગણીઓ જોજે પછી તારા દિલને પણ કાયલ કરશે.. તું હશે બીજે ક્યાંક જાગ્રત અવસ્થામાં પણ અજાગ્રત મનની લાગણીઓ તારી વહે જશે જોઈ ને ગુલાબની કલીઓને ખીલતા મારી જ છવી તને સાક્ષાત દિસસે.. વ્હાલમ, જોજે ને મુક લાગણીઓને પણ વાચા આવશે એ પલ પણ જલ્દી જ આવશે.. પ્રેમના દ્વારે તું હશે
Momspresso Check out this interesting blog post https://gujarati.momspresso.com/parenting/5604e15af4fa4b4da2e850b5d170bd1c/article/rupa-kyam-sudhi-g2cr0t3lx6aq?utm_source=PCA_Generic_Share&utm_medium=Share_Android
ખોયા તુઝકો તભી તો પાયા મુજકો.. કિસ્મત એસેહી થોડી બદલી હે.... બસ ખુદ પે વિશ્વાસ હુઆ કે અકેલે ભી કટ શકતી હે આરામસે જિંદગી.... લોગો કા ક્યાં હૈ.. આજ તુમ્હારે કલ કિસી ઓરકે.. એક સાયા હી ખુદકા રહેતા હે હમેશા સાથ.. તો ખુશ રહેના મેરે યાર.. -Bhavna Jadav
લે લેતે હૈ ખુદ હી selfy.. ખુદ હી સે impress હે ખુશ ભી ખુદસે.. ફિર કિસીકા આના જાના કુછ માયને નહીં રખતા જબ ખુદ હે આત્મનિર્ભર indipendent..🤓today's girl.. fearless..n.. flowless 🦋 -Bhavna Jadav
રાવણ નો અંત જરૂરી હતો..! પણ શું એ માટે સીતાનું જ અપહરણ જરૂરી હતું..?? સદીઓથી સ્ત્રીને એક ઓબજેકટ તરીકે જોવાઇ છે. સુરપંખાના અપમાન સામે રાવણે સીતાને ટાર્ગેટ બનાવી..શા માટે?? કોઈ રાજાને ખુશ કરવા સ્ત્રી, કોઈ ગરીબની મજબૂરી નો ફાયદો ઉઠાવી એમની બેન દીકરીઓને વેચવામાં આવેછે.. આ બધું આજદિન સુધી ચાલતું આવ્યુ છે. સ્ત્રીની સ્થિતિમાં આંશિક જ સુધારો થયોછે. પણ દરેક જગ્યાએ સ્ત્રીને વાસ્તવિક સન્માન આજદિન સુધી મળ્યું નથી.. ક્યારેક દહેજના નામેં લગ્ન જેવા પવિત્ર સંબંધને નામે પણ સ્ત્રીને હોમી દેવામાં આવેછે. ક્યારેક જોબ પર ભેદભાવ. કોઈ સ્ત્રીને છડેચોક લૂંટીને જાતપાતના દંભીઓ પોતાનો ઈગો સંતોષે છે.. આ બધું ક્યાં જઈને અટકશે? શુ સ્ત્રીને એનું સાચું સન્માન મળશે?? #સન્માન # દશેરા #નવરાત્રી
શુભ રાત્રી!! આજે #અધૂરા_સ્વપ્નો વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/bhavu-jadav-b90h0/quotes/adhuuraa-svpnonii-ksk-tmne-suvaa-detii-nthii-ane-puraa-krvaa-bqjzpo
શુ દીકરી દિવસની ખુશીઓ માનવું સાહેબ.. અહીં નાનપણ થી લઈને 20 વર્ષ વ્હાલથી મોટી કરવી ને પછી કર્તવ્યના નામે દીકરીને પિયરમાં થી વળાવી એ જ ધ્યેય રાખવામાં આવે છે ને જો એમાં વિલંબ થાય તો એજ વ્હાલસોયી દીકરી પછી બોજ બની જાય છે. દીકરી કરતા સમાજના લોકોની વાતો વધુ મહત્વની બની જાયછે ઈજ્જત ખાતર કેટલીય દીકરીઓનું મૂંગા મોઢે જીવન ટૂંકાય છે. ક્યાંક દર્દમાં પણ હસતા મોઢે દીકરી ખોટું સુખી છે એમ નાહકનો દેખાવ થાય છે પણ અંતરતો રોજે દીકરીનું બળી જાય છે.. શુ દીકરી દિવસ મનાવું હું વાંક કે ભુલ કોઈનો દીકરો કરે પણ અંતે બદનામ કોઈની દીકરી ને જ કરાય છે સાવ દંભીઓ વાહિયાત વિકૃતિવાળા અહીં છડેચોક ફરે જાય છે.પણ હરફ જો સત્ય કોઈનેય મુખે ચર્ચાય છે હેરત મને એ જાણી થાય છે -Bhavna Jadav
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser