દર્દના સમંદરમાં ડૂબકી રોજ મારું છું,
તારા આપેલ ઘા પચાવવાની કળા જાણું છું,
નાહક ખોટા બહાના આપવા મને પસંદ નથી
દોસ્ત! મોતીની પરખ હું બખૂબી જાણું છું.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112003317
Falguni Dost 1 year ago

વાહ ભાઈ 👌🏻👌🏻

Shefali 1 year ago

હૃદય સ્પર્શી

Parmar Mayur 1 year ago

દર્દના સાગરમાં ડુબકી વાગી જાય પણ તરત પાણી પર આવી તરતાં આવડવું જોઈએ. ઘા તો વાગ્યાં ત્યારે જ ગહેરો જખ્મ બની ગયા હવે મલમ ખુદથી લગાવવાનું આવડવું જોઈએ. સત્યની ચાહના ને પહેચાન, પછી જુઠની ઝાકમઝોળ મને આકર્ષી શકશે નહીં. દોસ્ત! દોસ્ત ની પરખ રહી હવે સારી! દુશ્મન દોસ્ત નો નકાબ ઝાઝો ટકાવી શકશે નહીં.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now