Quotes by jighnasa solanki in Bitesapp read free

jighnasa solanki

jighnasa solanki

@jighnasasolanki210025
(29)

જય મહાકાલ 🙏🙏

epost thumb

➖* હકીકત *➖

બીજાની સલાહથી રસ્તો
જરુર મળે છે,
પણ
મંઝિલ સૂધી પહોંચવા માટે
જાતે જ ચાલવું પડે છે.

🙏 🚩જય શ્રીરામ 🚩🙏

Read More

GOOD MORNING ☕😊
🌻➖➖🌻➖➖🌻➖➖🌻
હશે ચઢિયાતા મુજથી ધણાય,
હું ખૂદમા પૂર્ણ છુ.

નથી બનવુ કોઈના જેવુ જરાય,
હુ ખૂદમા સંપૂર્ણ છુ.
🌷Have A Great Day🌷
🌻➖ ➖🌻➖➖🌻➖➖🌻

Read More

જિંદગી છે તો મુશ્કેલીઓ
તો આવ્યા જ કરશે.
યાદ રાખો,
અંધારા વિના તારાઓ
ચમકી નથી શકતા.
💥💫💥💫💥💫💥

શોધવા જાવ તો શોધાય નહી.
સાંભળવા જાવ તો સંભળાય નહી.
લખવા જાવ તો લખાય નહી
અને
પુછવા જાવ તો શબ્દો જડે નહી,
એનુ નામ "લાગણી".
❤🌹❤🌹❤🌹❤🌹❤🌹❤

Read More

➖🌷સત્ય કથન🌷➖
મને શુ હક છે કે
હુ કોઈને મતલબી કહુ?
જ્યારે હુ પોતે જ મુસીબતના સમયે
"મતલબી" બનીને ઈશ્વરને યાર કરુ છુ...!

Read More

માનસિક સકારાત્મકતા
કોઈ પણ દવાની તુલનામા
વધુ ફાયદાકારક હોય છે.

પૈસામા જ સાચુ સુખ છે.
એવુ માનનારને એક સવાલ :
કેટલા પૈસા હોય,
તો માણસ સુખી કહેવાય ?🤔🤔

➖ સત્ય તો એ છે ➖
પૈસા કરતા પણ જીવન અનમોલ છે.
એને વ્યસન થકી વેડફો નહી.

Read More