Quotes by Sonalpatadia Soni in Bitesapp read free

Sonalpatadia Soni

Sonalpatadia Soni

@sonalpatadiagmail.com5519
(137)

किसीने खूब कहा है,
स्त्री जब नहीं बोलती,तब उनकी आँखें सब बोल देती है..!

#Tea
સવારમાં આંખ ઉઘડતાં જ યાદ આવે તે,
તારી ચ્હા અને ચા...

#Pain
દર્દની પણ એક અદા હોય છે,
એ સહનશક્તિ વાળા ઉપર ફિદા હોય છે...

મીઠી મીઠી બોલી જેની,
મીઠો મધુરો આદર સત્કાર,
અખંડ સંત શુરાની ભોમકા જેની,
ભીડ પડે હૈયે સાવજ કેરો લલકાર..
sonal patadia.

Read More